Yearly Archives: 2009

SHREEMAD BHAGWAT(LOK-BSHREEMAD BHAGWAT(LOK-BHAAGWAT)MANUBHAI GADHAVI લોક-ભાગવતમાં ના પ્રસંગો//મનુભાઇ ગઢવી ** શ્રીકૃષ્ણ ભગવાન હસ્તિનાપુર કૌરવો સાથે યુધ્ધ ન થાય તે અંગે સંધિ કરવા આવ્યા છે તે પ્રસંગ છે: વિદુરજીના પત્ની સુલભાજી તો ભગવાનના પગમાં પડ્યા ને રોવા માંડ્યાં. શ્રીકૃષ્ણ ભગવાને સીધું કીધું:

Posted in પ્રેરણાદાયક લેખો

  મોતી લેણા ગોતી   દલ દરિયામેં ડૂબકી દેણા,           મોતી રે લેણા ગોતી એ જી જી. ખારા સમંદર મેં  છીપ બસત હે,          ભાત ભાતરાં મોતી એ જી, એ મોતી કોઇ મરજીવા માણે,             નહિ પુસ્તક, નહિ પોથી

Posted in ભજન

KABEER સાધો સહજ સમાધ ભલી./કબીર સાધો સહજ સમાધ ભલી. ગુરુપ્રતાપે જા દિનસે લાગી,  દિન દિન અધિક ચલી.  જહં જહં ડોલૌં સો પરિકરમા,  જો કછું કરૌં સો સેવા;  જબ સોવૌં તબ કરૌં દંડવત્ , પૂજૌં ઔર ન દેવા. કહૌં સો નામ,

Posted in ભજન

  M.M.THREE   મેલૂડી ચાદર  ધોય    ગુરુએ ખોદાવી રે વાવડી,          જેના નીર તો ગંગાજળ કોય,          સમજ મનવા, મેલૂડી ચાદર ધોય જી. વણ ધોયે દુ:ખડાં ઊપજે,           તારો તરણો શેની વિધે હોય ?—            મનવા, મેલૂડી ચાદર ધોય

Posted in ભજન

P S 137 માંદગીના બિછાને//કુંદનિકા કાપડિયા પરમ સમીપે/અગિયારમી આવૃત્તિ,1997/પાનું 137 માંદગીના બિછાને,  મારા પીડાભર્યા દિવસો એક પછી એક વીતી રહ્યા છે.  હૉસ્પિટલ ને ઑપરેશન, દવાઓ અને ડૉક્ટરો વેદના, ત્રાસ ને મૂંગી ચીસોનું એક અશાંત વાતાવરણ મારી આસપાસ વીંટળાઇ રહ્યું છે.

Posted in prarthanaa

MAKARAND—MASTI –II   ગણપત ગાઇ લે !    ગણપત ગાઇ લે, સદાય સુખ પાઇ લે,          ગુરુ મળ્યા છે બ્રહ્મજ્ઞાની, મારા હરિજન !                   પીઓને પ્રેમરસ જાણી રે હો જી.   વિઘન વિદારણ, કાજ સુધારણ,           ક્રોડ તેત્રીસ આગેવાની, મારા

Posted in ભજન

SACHU BHAJAN/SUNDARAM   સાચું ભજન//સુંદરમ્   ભજન આજ સાચું ગાઓ મારા ભાઇ, બીજાનાં ગાણાં ગાયા બહુ ભાઇ ! ગિરધરલાલની ભગત મીરાંબાઇ,             ગરબી કૂદી કૂદી ગાઇ;       મીરાંએ વખડાં ઘોળે પીધાં, આલ્યા તારાથી ધાડ શી મરાઇ?….ભજન….   ધ્રુવજી બાળકડે વગડો

Posted in miscellenous

Kaljaa no katko કાળજા કેરો કટકો//કવિ દાદ  કાળજા કેરો કટકો મારો,ગાંઠથી છૂટી ગ્યો, મમતા રુએ જેમ વેળુમાં, વીરડો ફૂટી ગ્યો… કાળજા કેરો કટકો મારો.. . છબતો નઈ જેનો ધરતી ઉપર, પગ આજ થીજી ગ્યો; ડુંગરા જેવો ઉંબરો લાગ્યો માંડ રે

Posted in miscellenous

GANGASATI ગંગાસતી સાથે ગંગા(ભક્તિ-રસ) પાન (1)વીજળીના ચમકારે વીજળીના ચમકારે મોતીડાં પરોવો પાનબાઇ,  નહિતર અચાનક અંધારૂં થાશે રે,  જોતજોતામાં દિવસ વહી જાય પાનબાઇ, એકવીશ હજાર છસોને કાળ ખાશે રે. વીજળી…. જાણ્યાં જેવી વસ્તુ અજાણ છે પાનબાઇ, કાંઇ અધૂરિયાને નો કે’વાય રે,

Posted in miscellenous

JESAL-TORAL સ પાપ તારું પરકાશ…… પાપ તારું પરકાશ જાડેજા ! ધરમ તારો સંભાળરે,  તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે ! એમ તોરલ કહે છે જી.  વાળી ગોંદરેથી ગાય, તોળી રાણી ! વાળી ગોંદરેથી ગાય રે, બહેન ભાણેજાં મારિયાં, તોરલ

Posted in લોક્ગીતો
વાચકગણ
  • 558,327 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો