M.P.3 M.P.3 ભીષ્મ//ગંગાપુત્ર (મહાભારતનાં પાત્રો/નાનાલાલ ભટ્ટ) ‘દેવી ! સબૂર.!’ ગંગામૈયાનાં ઘેરાં નીર મંદમંદ વહ્યાં જતાં હતાં. ચારે તરફ અંધકાર જામી ગયો હતો. કાંઠા પર વૃક્ષો મંદમંદ ડોલતાં હતાં; દૂરથી અવારનવાર નિશાચરોનો અવાજ ચાલ્યો આવતો હતો. પ્રવાહની મર્યાદા બહાર રેતીનો પટ…