જન્મ્ભૂમિ 30-12-2020 કકવિ દુલા ભાયા કાગ : ગુજરાતી લોકસાહિત્યના સંત કવિ ‘કાગ બાપુ’ 25 નવેમ્બર, 1903 ના રોજ દુલા કાગનો જન્મ મહુવા પાસે આવેલા સોદડાવદરીગામમાં થયો હતો. તેમના પિતાભાયાકાગ અને માતાધનબાઈ, દુલા કાગે પોર્ટ વિક્ટરની શાળામાં પાંચ ધોરણ સુધી…
જન્મ્ભૂમિ 30-12-2020 કકવિ દુલા ભાયા કાગ : ગુજરાતી લોકસાહિત્યના સંત કવિ ‘કાગ બાપુ’ 25 નવેમ્બર, 1903 ના રોજ દુલા કાગનો જન્મ મહુવા પાસે આવેલા સોદડાવદરીગામમાં થયો હતો. તેમના પિતાભાયાકાગ અને માતાધનબાઈ, દુલા કાગે પોર્ટ વિક્ટરની શાળામાં પાંચ ધોરણ સુધી…
જોયેલુંને જાણેલું અખંડ આનંદ, ડિસેમ્બર,2020 પાનું: 97 બાપ કરતાં સવાયા… ભૂપતરાય ઠાકર ‘ઉપાસક’ ડૉ.ડાભી મારા ખાસ, અંગત અંતરંગ ,સ્નેહી મિત્ર. દરરોજ સાંજે એક કલાક સાથે બેસીને હળવી-નરવી વાતો કરીએ. કૉફી કે ઠંડુ પીએ. દર્દી હોય નહીં. આ રોજનો અમારો…
જોયેલું ને જાણેલું અખંડ આનંદ , ડિસેમ્બર,2020 પાનું 97 સર્જકની સજ્જનતા મધુકર જે.બુચ. મને 75 થયાં, પણ વાચનનો શોખ જાળવી રાખ્યો છે. તેથી મને ખબર હતી કે શ્રી પ્રવીણ દરજી ગુજરાતના એક વર્તમાંપત્ર તથા એક માસિકમાં વર્ષોથી એક…
જોયેલું ને જાણેલું અખંડ આનંદ/ જૂન-જુલાઈ,2020-12-23 મિત્રતા નિભાવી જાણી કનુભાઈ એસ.વ્યાસ ડૉ.જયંત ખત્રી એ સમયમાં માંડવી (કચ્છ)માં સેવાભાવી ડૉક્ટર તરીકે જાણીતા હતા. મુંબઈની ધીકતી કમાણી છોડી પોતાના વતનમાં માંડવી પ્રેકટિસ શરૂ કરી.હું 1973માં મુંદ્રામાં બી.એડ. કરતો હતો. તે વખતે માંડવીના…
અખંડ આનંદ,ડિસેમ્બર2020-પાનું 96 માણસ—પારખું તખ્તસિંહ પરમાર ઈશ્વર પરમાર વિદ્યાક્ષેત્રે એક ઋષિ સમાન ડોલરભાઈ માંકડ અલીઆબડા(જિ.જામનગર) જેવા ગ્રામ વિસ્તારમાં આર્ટ્સ કૉલેજ શરૂ કરી હતી. નામ :દરબાર ગોપાળદાસ વિનયન મહાવિદ્યાલય(1902-1970).તેમાં ભણવાનીસાથે સાથે નવયુવા વિદ્યાર્થીઓ પ્રાર્થના, પ્રામાણિકતા, શ્રમ અને સમાજ સેવા જેવાં મૂલ્યો…
અખંડ આનંદ’ ઓક્ટોબર નવેમ્બર2020 સંયુક્તઅંક’માંથી ઘરવટ\ બકુલેશ દેસાઇ લાભ એથી જણાતો રોવામાં હું સમાવેશ પામું છું હોવામાં એમ ઘરવટ રહી છે ડૂમાથી, નહિ નહાવામાં, નહિ નીચો’વામાં. આંખની ધન્યતા કહુ, શામાં? નિષ્પલક તારી વાટ જોવામાં ! પામવામાં ને પામવામાં, જો !…
અખંડ આનંદ-ઓક્ટોબર-નવેમ્બર 2020 પાનું;15 ચશ્માં તડાક દઈ તૂટ્યાં/પારુલ ખ્ખર અથડાતી પછડાતી પહોંચી પચાસમે ત્યારે આખ્યુંના દેવ ત્રૂટ્યાં રે બાઈ…મારાં ચશ્માં તડાક દઈતૂટ્યાં ઘરડીખખફ્રેમને વળગીને બેઠેલા કાચ હતા પેલ્લેથી ઝાંખા આઘા-ઓરામાં કરે ભેળસેળ ઉપ્પરથીચોખ્ખું દેખાડિયાના ફાંફા દ્રશ્યોએ-સત્યોએ ટોળે વળીને એના ગામના…
આપણે ક્યારે સુધરશું ?ઋતમ્ભરા કલ્પેંદ્રએન છાયા આપ્ણી જીવનશૈલી હવે કામવાળીબાઈઓ પર વધારે આધારિત થવા લાગી છે. . ઘરકામ માટે બાઈઓ રાખવામાં આવે છે. મહેનતવાળાં કામ હવે આપણે કામવાળીબાઈઓ પાસે કરાવતા થયાં છીએ. ગયા અઠવાડિયે એક મારીનજીકની મિત્રને ત્યાં જવાનું થયું.ઘરમાં…
લોકભારત\નાનાભાઈ ભટ્ટ સંસ્કાર સાહિત્ય મંદિર,પાંજરાપોળ પાસે, પોલિટેકનિક, અમદાવાદ—380 015 12\બાણશય્યા પરથી યુધિષ્ઠિર મહારાજ ગાદી પર બેઠા ન બેઠા, ત્યાં તો એ ગાદીને એમણે પારખી લીધી; આટલા બધા સૈનિકોના ભોગે મળેલું રાજ્ય તેમને ગંધાવા લાગ્યું; યુદ્ધને લીધે થયેલાં અનેક વિધવાઓ…
ધર્મલાભ અંતિમ પ્રવાસ માટે કેટલી તૈયારી કરી ? બે દિવસના પ્રવાસમાં જતી વખતે કેટલી બધી તૈયારી કરીએ છીએ ! પ્રવાસમાં જેની જરૂર પડવાની છે એની કેટલીય ચીજવસ્તુઓ એકઠી કરીને સાથે લઈએ છીએ. એને બરાબર ગોઠવીએ છીએ. પ્રવાસે નીકળતી…