તબીબ વ્યવસાયને ઊજળો કરનારા ડૉકટર રમેશભાઈ પટેલ (આદર્શ) ડૉકટર એતએ અડધો ઈશ્વર (સમાજની સુગંધ પોઝિટિવ સ્ટોરીઝ/સંપાદક: રમેશ તન્ના/ગૂર્જર/પાના:71-72) ઈશ્વર જેવા ડૉકટર મેળવવાની બાબતમાં ગુજરાત બડભાગી છે. આ પ્રદેશને સમયાંતરે સેવાભાવી અને લોકપ્રિય ડૉકટરો મળ્યા છે. આવા જ એક ડૉક્ટર…