જોયેલું ને જાણેલું (અખંડ આનંદ, ડિસેમ્બર, 2019/પાના: 94-95) બટર ફલાય/પ્રફુલ્લ સી. ભટ્ટ યુનિસેફની બેંગ્લોર સ્થિત ઓફિસના સી.ઈ.ઓ: રીટા પાનીકરને એક દિવસ ઓફિસમાં કામ કરતાં-કરતાં રાત્રે 1-00 વાગી ગયો. શિયાળાનો સમય, કડકડતી ઠંદીમાં રીટાએ ઓફિસમાંથી નીચે ઊતરી ગાડી સ્ટાર્ટ કરીને…