kaavyayaatra/udayana Thakkar બ્લેક અન્ડ વ્હાઈટ સમય (જન્મભૂમિ-પ્રવાસી,17/09/2017, મધુવન પૂર્તિ, પાનું:4) આંખ સામે આલબમ જ્યાં જૂનું આવી જાય છે, બ્લૅક ઍન્ડ વ્હાઈટ સમય પણ રંગ ભીનો થાય છે બાના બોખા સ્મિતવાળો ચહેરો જ્યારે જોઉં છું આજ પણ ફોટા મહીંથી વારતા સંભળાય…