આ કાંઠે બેડાં ને સામે કાંઠે તેડાં (કાવ્યયાત્રા/ઉદયન ઠક્કર 09820086458મધુવનપૂર્તિ//જન્મભૂમિ-પ્રવાસીપાનું:4) ઝીલણ ઝીલવાને ! સરખી આહેલીઓ ટોળે મળીને કાંઈ ગ્યાંતાં જુમનાજીને તીર, ઝીલણ ઝીલવાને ! વેણુ વાગે ને સૂતી નગરી જાગે મન મથુરાને મારગે અધીર, ઝીલણ ઝીલવાને !…