‘શાશ્વત ગાંધી’ ની પ્રસાદી હું દેશનો કયદામંત્રી છું. તારો બાપ નથી [શાશ્વત ગાંધી(સામયિક) જૂન-2014 /પાનું:આઠમું] મુંબઈના બે વેપારીઓ. તેમનો વ્યવસાય ધમધોકાર ચાલે. વ્યવસાય વિસ્તારવાની તેમની સ્વાભાવિક વૃત્તિ હોય જ. કેન્દ્રસરકારના કોઈ મંત્રીની ભલામણ થઈ જાય તો તેમના…