A.ANAND 16/07 અખંડઆનંદની પ્રસાદી 16જુલાઈ વૃદ્ધ થતાં શીખીએ//અવંતિકા ગુણવંત (અ.આનંદ , જુલાઈ,2014/ગૃહગંગાને તીરે/પાના: 82 થી 84) લતાબહેન અને અજયભાઈનો દીકરો સુલય અને તેની પત્ની ઋતુજા એમના નાના દીકરા હેતને લઈને પરદેશથી માત્ર બે અઠવાડિયાં માટે આવ્યાં છે. આ બે…