જાપાનના ડૉ.હિનોહારા –ગયે વર્ષે એમને 101મું બેઠું. 97 વર્ષના હતા ત્યારે તેમનો સાક્ષાત્કાર (ઈન્ટરવ્યૂ) લેવાયોને તેમણે લાંબી તન્દુરસ્ત જિંદગી જીવવા માટે સલાહ આપી. શીગેયાકી હિનોહારા જગતના સૌથી વધુ વર્ષો સુધી સેવા પૂરી પાડનારા ફીઝીશીયન…. અને સિક્ષક છે. હિનોહારાનો જાદુઈ…