ઑગસ્ટ માસની જન્મજયંતીઓ આ માહિતી ‘લોકમિલાપ સ્મરણિકા’ (1990) માંથી મેળવેલી છે, લોકમિલાપનો આભાર. તારીખ 1, રવિશંકર મ. રાવળ 1892 તારીખ 4, પરસી બીસ શેલી 1792(બ્રિટન) અંગ્રેજીના એક લાડીલા કવિ; એમનાથી ચઢિયાતાં ઉર્મિકાવ્યો એ ભાષાને ભાગ્યે જ બીજા કોઈ પાસેથી મળ્યાં.…