RANGLER KEE KAHANEE ”કહાણી એક રૅંગ્લરની” માંથી થોડુંક પ્રસાદી સ્વરૂપે કેટલાક વિશિષ્ટ બનાવોમાંનો એક : સંગીતના ક્ષેત્રના ખ્યાતનામ ગાયકો તથા ઉગતા અને આશાસ્પદ કલાકારોના ગાયનના કાર્યક્રમો પણ અમારા નિવાસ(રૅંન્ગ્લર ડૉ. નારળીકરના) પર યોજાતાં. હાલની શાસ્ત્રીય સંગીતની ગાયિકા શ્રીમતિ ધોંડુતાઇ કુલકર્ણી…