Kahani eka ranglernee મારા પરમ મિત્ર શ્રી રમેશભાઇ બી. શાહ(સુરત)ના’પાઠશાળા પ્રકાશન’ દ્વારા પ્રસિદ્ધ કરેલ પુસ્તક”કહાણી એક રૅંગ્લરની” માંથી થોડુંક પ્રસાદી સ્વરૂપે પુરવણી રૅંગ્લર નારળીકર (‘કુમાર’1932:અંક101; માધુકરી:લેખક-ભાઉ વિષ્ણુ કૉલેજમાં બાઘો ગણાતો. કૉલેજમાં આવ્યો તે વખતની એની લાંબી ચોટલી, બધી જ વસ્તુથી…