ચારણ-કન્યા//ઝવેરચંદ મેઘાણી સાવજ ગરજે ! વનરાવનનો રાજા ગરજે ગીરકાંઠાનો કેસરી ગરજે ઐરાવતકુળનો અરિ ગરજે કડ્યપાતળિયો જોધ્ધો ગરજે મોં ફાડી માતેલો ગરજે જાણે કો જોગંદર ગરજે નાનો એવો સમદર ગરજે ! ક્યાં ક્યાં ગરજે? બાવળના જાળામાં ગરજે ડુંગરના ગાળામાં ગરજે કણબીના…