c-આદમકદ આદમી//સુરેશ દલાલ//જન્મભૂમિ-પ્રવાસી રવિવાર, તા.07/09/2008 નાની પાલખીવાલા આધુનિક ભારતનું એક ઉજ્જવળ નામ છે. એ હંમેશાં ભારતના બંધારણની પડખે રહ્યા છે. અર્થશાસ્ત્ર અને કાયદાશાસ્ત્રના જાણકાર. બજેટના નિષ્ણાત, અદભુત વક્તા. કરવેરાના માળખાને પૂરેપુરું ઓળખનારા અને પૃથક્કરણ કરનારા. અમેરિકામાં ભારતના રાજદૂત તરીકે રહી…