NOKARSHAAHI 06/09/2010 જડ નોકરશાહી પાંદડે પાંદડે કિરણ/મહેશ દવે/ઇમેજ ઝરીન રેંટિયા એક ગુજરાતી બાલિકા હતી. અત્યંત કરુણ છે એની કથની. જન્મથી જ એને ‘ફેન્કોની-બીકેલ સિંડ્રોમ’ (FBS)નો રોગ હતો. આ રોગમાં વ્યક્તિનાં હાડકાં બહુ બરડ હોય છે. જરાક જરાકમાં કોઇ હાડકું બટકી…