સાંભળ ઓ પંછી પ્યારા

 

 

સાંભળ ઓ પંછી પ્યારા

વીનવું હો વીરા મારા

આટલો સંદેશો મારો આપજે વીરા

મળે જો પ્રિતમ પ્યારા .

 

રાધા જુએ છે , તારી વાતડી ( 2 )

એને આંખ વહે છે અશ્રુધાર

દુઃખો નો નથી પાર

આટલો સંદેશો મારો આપજે . . . . . સાંભળ

 

સોનાની ચાંચ મઢાવું

રૂપાની પાંખ જડાવું

હીરે જડાવે મહેલ

સંદેશો મારો આપજે .

 

મોડું થશે તો રાધા નહી મળે તને રાધા

એ તો આપી દેશે  એનો પ્રાણ

જીવન બની જાણ

આટલો સ6દેશો મારો આપજે  . . . . . સાંભળ

 

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 780,125 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
ડિસેમ્બર 2019
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
3031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો