DIKARI VIDAAY દીકરીવિદાય એ કરુણ મંગળ ઘટના છે./ભીખુદાન ગઢવી દીકરી વહાલનો દરિયો/સંપાદન:વિનોદ પંડ્યાતથા કાંતિ પટેલ નવભારત /ચોથું પુન:મુદ્રણ–જાન્યુઆરી,1999 /પાના :37 થી 40 એક કવિ એક ગામના પાદરથી નીકળે છે ત્યારે એક ઘેઘૂર વડલાની વડવાઇઓ પકડીને થોડી દીકરીયું હીંચકે છે…. હવે…