SWAMI AND SAI સ્વામી અને સાંઇ/સ્વામી આનંદ અને મકરન્દ દવેના પત્રો/સંપાદન:હિમાંશી શેલત/નવભારત/પ્રથમ આવૃત્તિ:1993 પત્ર:167/પાનું:195થી 199 પૂજ્ય દાદા, ઘણા વખતથી તમને લખ્યું નથી. વચ્ચે અહીં જીવનમાં મોટો ધરતીકંપ થઇ ગયો. તેના ખબર આપ્યા હતા પણ તે છાપેલું પત્તું હતું…