A.ANAND PRASAD અખંડ આનંદપ્રસાદી (માર્ચ, 2018)/પાનું35 એક મર્મસ્પર્શી મુલાકાત અરૂણના શહીદ થયા બાદ એના પિતા મદનલાલ ક્ષેત્રપાલને અવારનવાર સમાચાર મળતાં કે એક પાકિસ્તાની ઉચ્ચાધિકારીએમનો સંપર્ક કરવા માગે છે . પણ ત્રણ દશક વીતી ગયા તોય તેઓ મદનલાલનો સંપર્ક શાધી…