PARTHAM PARANAAM….// પરથમ પરનામ મારા……. રામનારાયણ વિશ્વનાથ પાઠક પરથમ પરનામ મારા, માતાજીને કહેજો રે, માન્યું જેણે માટીને રતનજી; ભૂખ્યાં રહૈ જમાડ્યા અમને, એવા કાયાના કીધલાં જતનજી. બીજા પરણામ મારા, પિતાજીને કહેજો રે, ઘરથી બતાવી જેણે શેરીજી; બોલી બોલાવ્યા અમને,…