haasyen samaapayet નવનીત-સમર્પણ જુલાઈ 2013/પાનું; 138 * પોલીસ ખાતામાં ફોન આવ્યો: લખમન પોલીસખાતાને “મારા પાડોશી અરજણના ખેતરમાં શસ્ત્રો છુપાડ્યાં છે.” બીજા દિવસે પોલીસે આવી આખું ખેતર ખોદી કાઢ્યું. કંઈ ન મળ્યું. તેઓ લખમનને ખખડાવી જતા રહ્યા. લખમન: “અરજણ તારું ખેતર…