વઢિયારી સાસુ—(રઢિયાળી રાત—સંપાદક—ઝવેરચંદ મેઘાણી) પાનું ક્રમાંક 57 બ્રૂહદ્આવ્રૂતિ 1997 દાદા હો દીકરી(2) વાગડમાં નવ દેજો રે સઇ, વાગડની વઢિયારી સાસુ દોહ્યલી રે. દિ’એ દળાવે મને રાતડીએ કંતાવે રે સઇ પાછલે ને પરોડિયે પાણીડાં મોકલે રે સઇ ઓશીકે ઇંઢોણી, વહુ, પાંગતિયે…