માત્રુભક્તિ અમેરિકી જાસૂસી વિમાજન યૂ-2ને તોડી પાડી રશિયાએ વિમાંચાલાક ગેરી પાવર્સની ધરપકડકરી હતી.એ સમયના રશિયાના વડાપ્રધાન ખ્રુશ્ચેવે વિશ્વના પ્રસિધ્ધ કાયદાશાશ્ત્રીઓને બોલાવી ગૅરી પાવર્સ પર મુકદમો ચલાવ્યો હતો.ગૅરીપાવર્સના માતાપિતાને પણ બોલાવવામાં આવ્યા હતાં. ન્યાયાધીશે ગૅરી પાવર્સને દસ વર્ષની કેદની સજા સાંભળી…