Blog Archives

મરણ દુ:ખ અતિ કારમું રે//ધીરો ભગત

DHIRO BHAGAT મરણ ચોટ અતિ કારમી રે મરણ મોટેરો માર કાંઈક રાજાને કંઈક રાજિયા છોડી ચાલ્યા દરબાર તે હરિનો રસ પીજિયે. … એ…. સંસાર ધૂવાડાના બાચકાને સાથે આવે નહિ કોઈ, રંગ પતંગનો ઊડી જાશે ને રે’શે જોનારા રોઈ……તે હરિનો એ…

Tagged with:
Posted in miscellenous

મીરાંબાઈનાં ભજનો(ઈ-બુક)

PIONETRAN – PDF(1)

Tagged with:
Posted in miscellenous

સાખીઓ–1

ઋણ સ્વીકાર: દુર્લભદાસ છગનલાલ ભગત, ઍડવોકેટ (સંગ્રાહક અને ટીકાકાર: “પીઓને પ્રેમ રસ પ્યાલા” (ભજનસંગ્રહ) સરનામુ: 102, સિદ્ધ શીલા નં.2 લુહાર ટેકરા, ગીતાસદન રોડ, વલસાડ           સાખીઓ   ભજનિકો ભજનની શરૂઆત કરતાં પહેલાં થોડી સાખીઓ ગાય છે.તે

Tagged with:
Posted in miscellenous

ભજન

રામનાં રખોપાં એનાં ખેતરડાં કોઈએ નો ખવાણાં રે રખોપાં જેને રામનાં જી, એના ખાંભા કોઈએથી નો ખેસવાણા ખોડેલા સીતારામના જી—ટેક નાગ નીર વીખ થિયા જળે નો સંઘરિયા, એને અંગડે આગ્યું નો અડાણું રે       —રખોપાં0 બાણને ટકોરે ઉડ્યા હાથી આસમાનમાં, ઈંડાની

Tagged with:
Posted in miscellenous

બે ભજન (1) આટલો સંદેશો–અંબારામ અને (2) પ્રભુનું નામ રસાયણ-હારિદાસજી

   આટલો સંદેશો આટલો સંદેશો, મારા ગુરૂજી ને કે’જો રે. એ…. સેવકના –હ્રદયમાં રે’ જો હો, જી આટલો0 સેવાને સ્મરણ અમે કોના રે કરીએ તેનો આદેશ અમને દેજો રે…હો. જી. આટલો0 કાયાનું દેવળ અમને લાગે છે, કાચું રે, એ…. તેની

Tagged with:
Posted in miscellenous

કવિ કાગના કાવ્યનો રસાસ્વાદ //પ્રવીણ ક. લહેરી

  કવિ કાગના કાવ્યનો રસાસ્વાદ પ્રવીણ ક. લહેરી   તમારાં દ્ધાર ખોલો તો આવું બાર તમારે કાયમ બેસું (2); યાદ કરો તો આવું… તમારાં   ટેક માન નથી, અપમાન નથી મન હર્ષ શોક ના લાવું… સાદ કરો તો દોડી આવું (2),

Tagged with: ,
Posted in miscellenous

નરસિંહ મહેતાના ભજનો

નરસિંહ મહેતાના ભજનો (1)વૈષ્ણવજન વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે ; પરદુ:ખે ઉપકાર કરે તો યે મન અભિમાન ન આણે રે. સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે; વાચ-કાછ –મન નિશ્ચલ રાખે, ધન્ય ધન્ય જનની

Tagged with:
Posted in miscellenous

મેરુ તો ડગે….ગંગાસતી /ભજનયોગ/સંપાદક: સુરેશ દલાલ

મેરુ તો ડગે….ગંગાસતી     [હરખ શોકની હેડકી નહીં …./ભજનયોગ/સંપાદક: સુરેશ દલાલ/ઈમેજ]     મેરુ તો ડગે….ગંગાસતી   મેરુ તો ડગે, જેના મનના ડગે, મરને ભાંગી પડેને બ્રહ્માંડજી, વિપત્તિ પડે ને તોયે વણસે નહીં , સોઇ હરિજનના પરમાણ જી  

Tagged with:
Posted in miscellenous

કૌન ઠગવા નગરિયા લૂંટલ હા..//કબીર

  કૌન ઠગવા નગરિયા લૂંટલ હા…(4) ચંદન કાટકે બનલ ખટૌલા(3) તા પર દુલહિન જુતલ હા… ઉઠો સખિ, માંગ સંવારો દુલહિન મોંસે રૂઠલ હાં… આયે યમુ રાજા પલંગ ચડી બૈઠે, નયલ હાથલ તૂટલ હા… ચાર જને મિલ ખાટ ઉઠાઈન ચહુ દિસિ

Tagged with:
Posted in miscellenous

જેને દીઠે નેણલાં ઠરે/સોરઠી સંતવાણી/ઝવેરચંદ મેઘાણી

                    જેને દીઠે નેણલાં ઠરે [સોરઠી સંતવાણી/સં: ઝવેરચંદ મેઘાણી/ગૂર્જર] જેને દીઠે નેણલાં ઠરે બાયું ! અમને એડા એડા સંત મળે.      ઉરમાંથી એક બુંદ પડે નૈ,      ભગત નામ નવ ધરે;      નરક છોડાવીને ન્યારા રે’વે      અમર લોકને

Tagged with:
Posted in miscellenous
વાચકગણ
  • 781,650 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
જૂન 2024
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો