જય જય ગરવી ગુજરાત!

જય જય ગરવી ગુજરાત!

જય જય ગરવી ગુજરાત !

જય જય ગરવી ગુજરાત !

દીપે અરુણું પરભાત !

ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી પ્રેમશોર્ય અંકિત,

તું  ભણવ ભણવ નિજ સંતતિ સૌને,પ્રેમ ભક્તિનીરીત-

ઊંચી તુજ સુંદર જાત,

ઉત્તરમાં અંબામાત

પૂરવમાં કાળી માત,

છે દક્સિણ કરંન્ત રક્સા,કુંતેશ્વ્રર મહાદેવ,

ને સોમનાથ ને દ્વારકેશ એ, પશ્ચિમ કેરા દેવ.

છે સહાય સાક્સાત,

જય ! જય ! ગરવી ગુજરાત !

નદી તાપી નર્મદા જોય,

વળી સુભટના જુદ્ધ્રમણને રત્નાકર સાગર,

પર્વત ઉપરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર,

સંપે સોહે  સહુ જાત,

જય ! જય ! ગરવી ગુજરાત !

તે અણહિલવાડના રંગ

બે સિદ્ધ્રારાજ  જયસિંગ;ક રંગથકી પણ અધિક સરસ રંગ , થશે સત્વરે માત !

શુભ શકુન દીસે મધ્યાહ્ના શોભશે,

વીતી ગઈ છે રાત—

જન ઘૂમે  નમે નર્મદા  સાથ,

જય ! જય ! ગરવી ગુજરાત!

–નર્મદ

અખંડ આનંદ

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 674,319 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 281 other followers
તારીખીયું
ફેબ્રુવારી 2022
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
28  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: