Daily Archives: મે 10, 2020

પરિશ્રમ કરીએ

પરિશ્રમ કરીએ\  નિર્મલ સુવિચાર જાન્યુઆરી 2020\પાનું: 7 સ હજાનંદ સ્વામી.   વિશ્વભરમાં ફેલાયેલા સ્વામીનારાયણ ધર્મના સ્થાપક, તેમણે ગુજરાતમાં ઘણાં મંદિરો બંધાવ્યા. સૌરાષ્ટ્રના ગઢડા ગામમાં સહજાનંદ સ્વામીએ મંદિર બાંધવાનો નિર્ધાર કર્યો. ગામની નજીક એક નદી હતી. નદી પાસે પથ્થરની ખાણ હતી.

Posted in miscellenous

તમે જ તમારું અજવાળું

તમે જ તમારું અજવાળું—સુધામૂર્તિ ભાવાનુવાદ :સોનલ મોદી સુવિચાર—જાન્યુઆરી 2020 આજકાલ મુંબઈ–અમદાવાદ-બેંગલોર જેવાં શહેરમાં ગમે તે સમયે બહાર નીકળો ટ્રાફિક નડે જ. બસ-રિક્ષામાં નીકળો કે પોતાના વાહનમાં, પાછા આવો ત્યાં સુધી કંટાળી જવાય.તેથી જ અમે બધી જૂની ફ્રેંડઝે નક્કી કર્યું છે,

Posted in miscellenous

જીવનનું ગણિત

જીવનનું ગણિત સુવિચાર જાન્યુઆરી,2020\પાનું:14   મેં સરવાળા કર્યા સૌના અને ખુદ્ને ગણ્યો નહિ, ને જગત આખું સમજ્યું કે, હું બરાબર ભણ્યો નહીં. હું તો રહ્યો એકાંત નો માણસ, આમ ભીડમાં રહેવું મને ફાવ્યું નહીં. ટુટતા રહ્યા એક પછી એક સંબંધો,

Posted in miscellenous

ઊખાણાં

ઊખાણાં 0 લક્ષ્મી, લાડી ને લોભ, એ પરભવ મુકાવે પોક. 0 મોહ,મમતા ને માયા, એમાં રમે નહિ ડાહ્યાં. 0 જાગ્યાં તેનો જશ ગવાશે, ઊંઘ આવી તેનો ભવ ભટકાશે. 0 કંચન, કામિની ને કાયા, એ ત્રણેય સંસારની , માયા. 0 ખાતાં,

Posted in miscellenous

શ્રીમદ ભાગવત માહાત્મ્ય

BHAGVAT શ્રીમદ ભાગવત માહાત્મ્ય   પાના:3 થી12 સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે ! તાપત્રયવિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમ: !! જે  જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના કારણ રૂપ છે અને જે આધ્યાત્મિક,આધિદૈવિક અને આધિભૌતિક એમ ત્રણે પ્રકારનાં દુ:ખોનો નાશ કરનાર છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ

Posted in miscellenous

ઊઘડ્યાં દ્વાર અંતરનાં

  ઊઘડ્યાં દ્વાર અંતરનાં એઈલીન કેડી ભાવાનુવાદ: સોનલ પરીખ પ્રકાશક : આર.આર.શેઠ અ‍ૅન્ડ કંપની પ્રા. લિ.   માર્ચ 1 ચમત્કાર માટે તૈયાર રહો. ચમત્કારોની પરંપરા માટે તૈયાર રહો.તેના માર્ગમાં કશો અવરોધ ન આવવા દો. જેટલું તમારું મન ખુલ્લું થશે તેટલું

Posted in miscellenous

ઊઘડ્યાં દ્વાર અંતરનાં…માર્ચ -3

માર્ચ -3 આ નવા યુગમાં નવાં અદભુત પરિવર્તનો માટે તૈયાર રહો. જો તમે આ પરિવર્તનોને સ્વીકારશો અને શાહીચૂસ કાગળની જેમ તમારી અંદર સહી લેશો તો તેઓ તમારી અંદર અને તમારી આસપાસ  અદભુત શાંતિ અને સંવાદિતાથી પ્રસરી જશે. તમને ખ્યાલ આવશે

Posted in miscellenous

ઊઘડ્યાં દ્વાર અંતરનાં\ માર્ચ4\5\6

ઊઘડ્યાં દ્વાર  અંતરનાં એઈલીન કેડી ભાવાનુવાદ: સોનલ પરીખ પ્રકાશક : આર.આર.શેઠ અ‍ૅન્ડ કંપની પ્રા. લિ.   માર્ચ 4 સમય અને શક્તિનો કેટલો બગાડ થાય છે—કારણકે તમારામાં મારી પ્રતીક્ષા કરવાનું ધૈર્ય, શાંતિ કે સમય નથી, પણ તમારી દરેક સમસ્યા અને મૂંઝવણનું

Posted in miscellenous

ઊઘડ્યાં દ્વાર  અંતરનાં માર્ચ 7

[ઊઘડ્યાં દ્વાર  અંતરનાં માર્ચ 7 ] એઈલીન કેડી ભાવાનુવાદ: સોનલ પરીખ પ્રકાશક : આર.આર.શેઠ અ‍ૅન્ડ કંપની પ્રા. લિ. ઊઘડ્યાં દ્વાર  અંતરનાં માર્ચ 7 જો તમારી પોતાની અંદર શાંતિ અને સંવાદિતા નહીં હોય,તો તમે દુનિયામાં શાંતિ અને સંવાદિતા નહીં સ્થાપી શકો.

Posted in miscellenous
વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
મે 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123
45678910
11121314151617
18192021222324
25262728293031
સંગ્રહ
ઓનલાઈન મિત્રો