અંગદાન-મહાદાન /વિદ્યુત જોષી/સમુદ્ર મંથન /દિવ્ય ભાસ્કર/13મી ડિસેમ્બર,2015 એક મિત્રે વોટ્સએપ પર, ‘મેડિકા ટ્રાઈબ સ્ટોરી’નામના સામયિકમાં આવેલી આ માસની વાર્તા આધારિત એક સંદેશ મોકલ્યો છે, જે જરા મમલાવીને જોઈએ.બ્રાઝિલના ચીકીન્હો સ્ક્રાપા એક સફળ વેપારી છે. તેણે પોતાના ફેસબુક પેજ…