ગોપીગીત શ્લોક:ત્રીજો વિષજલાપ્યાદવ્યાલરાક્ષસાદ્વર્ષમારૂતાદ્વૈદ્યુતાનલાત વૃષમયાત્મજાદ્વિશ્વતો ભયાદૃષભ તે વયં રક્ષિતા મુહુઃ.—-3 હે પુરુષશ્રેષ્ઠ ! હે પુરુષોત્તમ ! યમુનાના ઝેરીલા જળથી અને એને કારણે થતાં મરણથી, અજગરના રૂપમાં અમને ખાઇ જવા આવેલા અધાસુરથી, ઇંદ્રે વૃજભૂમિનો નાશ કરવા મોકલેલા પ્રલયમેઘથી,વર્ષા,આંધી,વીજળી, દાવાનળ તેમજ વ્યોમાસુર, બકાસુર…