આષાઢી સાંજ/ઝવેરચંદ મેઘાણી

 

આષાઢી સાંજ/ઝવેરચંદ મેઘાણી/1929

 આષાઢી સાંજનાં અંબર ગાજે

અંબર ગાજે,મેઘાડંબર ગાજે !

—આષાઢી.

માતેલા મોરલાના ટૌકા બોલે

ટૌકા બોલે, ધીરી ઢેલડ ડોલે.—

આષાઢી .

ગરવા ગોવાળિયાના પાવા વાગે

 પાવા વાગે,સૂતી ગોપી જાગે.

—આષાઢી .

વીરાની વાડીઓમાં અમૃત રેલે,

 અમૃત રેલે, ભાભી ઝરમર ઝીલે

.—આષાઢી.

ભાભીની રાતીચોળ ચૂંદડ ભીંજે,

ચૂંદડભીંજે,ખોળે બેટો રીઝે.

—આષાઢી.

આષાઢી સાંજનાં અંબર ગાજે

 અંબર ગાજે મેઘાડંબર ગાજે !

વિશે

I am young man of 77+ years

Tagged with:
Posted in કવિતા
4 comments on “આષાઢી સાંજ/ઝવેરચંદ મેઘાણી
  1. Jay Thakar કહે છે:

    Dear Gopalbhai:
    About 4-5 days back I send information on the book about Vedic Ganit. I wonder if you received it?

Leave a comment

વાચકગણ
  • 776,448 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
જુલાઇ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો