SEVABHAVI સેવાભાવી શાર્દૂલભાઇ/અબ્બાસઅલી સૈયદ અખંડ આનંદ/જુલાઇ 2010/પાના:97 થી99 હું લીંબડીની હૉસ્પિટલમાં નોકરી કરતો હતો. આ હૉસ્પિટલમાં દર્દીઓની મૂકપણે સેવા કરતા શાર્દૂલભાઇ ભરવાડને હું આજે રિટાયર્ડ થયાને દોઢ દાયકો વીતી ગયો છતાંય વીસરી શક્યો નથી. એવા તો અસંખ્ય કિસ્સાઓ છે…