તાણા—વાણા//ઉમેદ નંદુ

તાણા—વાણા
સંકલન તથા પ્રકાશક –મુદ્રક : ઉમેદ નંદુ સરનામું :બી/10,આનંદ ધામ, ટી.પી.એસ.રોડ નં.8, સાંતાક્રુઝ(પૂર્વ),
મુમ્બઇ –400055

***આપણે કોઇને જગાડવા ઇચ્છતા હોઇએ, તો
આપણે પહેલા જાગવું પડે. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
***રોજ રોજ સવારથી સાંજ સુધીમાં હું જે જે વસ્તુઓનો ઉપયોગ કરુંછું તે
વસ્તુ બનાવનાર શત્તસહસ્ત્ર લોકોને મારા નત્તમસ્તકે
પ્રણામ +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
***સંયમ
સંયમ એટલી હદ સુધીનો હોવો જોઇએ કે જ્યાં ભાષા મૌન બની જાય અને
મૌન ભાષા બની જાય
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
***બુધ્ધની કરૂણા જો ક્યાંય સચવાઇ હોય તો,
તે માત્ર ગાયની આંખમાં. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
***”મકાન” હાથથી બને છે, જ્યારે “ઘર” દિલથી . =========================================================
***શબ પર ગુલાબનો હાર ચડાવવાને બદલે એ વ્યક્તિ જ્યારે જીવતી હતી ત્યારે તેમના જન્મદિને એક ગુલાબ આપ્યું હોત તો, તેમનું જીવન કદાચ વધારે સારું પસાર થયું હોત. =========================================================
***આ જગતમાં કોઇ જ્યારે પોતાના અહમને જવાળામાં હોમી દે, ત્યારે જે વિસ્ફોટ થાય છે તેનું નામ “કૃપા” =========================================================
*** વેરની વાનગી તો ઠંડી પડે પછી જ આરોગવી સારી. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
*** ઇશ્વરે આપણને સગાઓ આપ્યા છે પણ … મિત્રો બનાવવાનું આપણા પર છોડ્યું છે. ++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
***બીજાઓની આપણે જે સેવા કરીએ તે તો પૃથ્વી પરનો આપણા કમરાના ભાડા બરાબર છે. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
***ગઇકાલ એ અનુભવ છે; આવતી કાલ એ આશા છે; આજ એ એક-બીજામાં
પસાર થવા માટે છે.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
***ક્ષમાથી,ક્રોધનો ખર્ચ, તિરસ્કારની કિંમત
અને શક્તિનો વ્યય બચે છે. +++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
***સંતો માટીપગા માણસોને
આભ સુધી પહોંચાડે છે.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

 
વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

Leave a comment

વાચકગણ
  • 780,022 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
ફેબ્રુવારી 2012
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
272829  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો