તો પપ્પા, હવે ફોન મૂકુંબાબત

અઢારમી મે,2008 ને વૈશાખ સુદ ચૌદશ2064 (નૃસિંહ જયંતિ)
મિત્રો,
દીકરી જયશ્રીએ કવિતા વિષે પૂછ્યું એટલે હું પોતે ધંધે લાગી ગ્યો ને મિત્રોને પણ કામે લગાડી દીધા, ભાવનગરઆદરણીય શ્રી જયંતભાઇ મેઘાણી સાથે ફોન પર વાત થૈ, એમણે કવિનો ફોન નંબર આપ્યો પછી તો મને જાણે ગોળનું ગાડું મળીગ્યું. પકડ્યા કવિને ફોન પર, આખી કવિતા ફોન પર લખી લીધી ને તમને સૌને પીરસી દીધી, મારો તો આ ગમતા નો ગુલાલ થૈ ગ્યો.તમને આવી કંઇ જરુર પડે તો જરૂર મને યાદ કરજો,મને ગમશે.
આવજો,

ગોપાલ

વિશે

I am young man of 77+ years

Posted in Uncategorized
3 comments on “તો પપ્પા, હવે ફોન મૂકુંબાબત
  1. jayeshupadhyaya કહે છે:

    ફક્ત આભાર માની તમારી જહેમતનું અવમુલ્યન નથી કરતો પણ પ્રાર્થુ કે આપ આજ રીતે જલસો કરાવતા રહેશો
    http://jayeshupadhyaya.wordpress.com

  2. pragnaju કહે છે:

    … કવિતા અંગે દાદ આપવી પડે એટલી તમારી જેહમતથી મને શીખવાનુ મળ્યું.ફોન પર કવિતા-ગઝલ અંગે વાત થાય તો મારી દિકરીઓએ, ગમે તે કામમાં હોય તો પણ મને સંતોષ થાય ત્યાં સુધી વાત કરી છે…કોઈ દિવસ પૂછ્યું નથી-” મમ્મી,હવે ફોન મૂકું?”

  3. કુણાલ કહે છે:

    khub j sundar kaam karyu tame to gopalkaka !!! .. me tahuka par vaachyu tyare khabar padi aa vishe !!! .. 🙂

    thank you for this .. !!

Leave a comment

વાચકગણ
  • 780,125 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
મે 2008
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો