Blog Archives

BHAGAWAD GITA અધ્યાય 2 જો

GDPLUSTWO અધ્યાય 2 જો જ્ઞાન અને યોગનું તત્ત્વ 2.સાંખ્ય—યોગ   મોહને વશ થઇ મનુષ્ય અધર્મ ધર્મ માને છે,મોહને લીધે પોતીકા અને પારકા એવો ભેદ અર્જુને કર્યો. એ ભેદ મિથ્યા છે એમ સમજાવતાં શ્રીકૃષ્ણ પ્રથમ દેહ અને આત્માની ભિન્નતા બતાવે છે,

Tagged with:
Posted in bhagwad geeta

ગીતાધ્વનિ (ભગવદગીતાનો સમશ્લોકી અનુવાદ) – કિશોરલાલ મશરૂવાળા

GITA-DHWANI ગીતાધ્વનિ(ભગવદ્ ગીતાનો સમશ્લોકી અનુવાદ)/કિશોરલાલ મશરૂવાળા અને અનાઅસક્તિયોગ/ગાંધીજીનો સંગમ અધ્યાય 1 લો અર્જુન-વિષાદ-યોગ// અર્જુનનો ખેદ-     સારું શું અને માઠું શું  એ જાણવાની ઇચ્છા સરખો જેના મનમાં ન થાય તેની પાસે ધર્મની વાતો શી? ધર્મજ્જ્ઞાસા વિના જ્ઞાન મળે નહીં.

Tagged with:
Posted in bhagwad geeta
વાચકગણ
  • 781,675 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
જૂન 2024
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો