Squares/v.m.

કોઇ પણ સંખ્યાનો વર્ગ શોધવો.

વર્ગ શોધવાની  જુદી જુદી રીતોમાંથી કેટલીક અહીં દર્શાવવામાં આવી છે:

(1) (a+b)X (a+b) = a2+2ab+ b2

(1) સંખ્યાના છેડે “5”  હોય.

(2) ક્રીસ-ક્રોસ પધ્ધતિ

(3) બૈઝ પધ્ધતિ

(4) એક સંખ્યાના વર્ગ  ઉપરથી તેની નજીકની સંખ્યાના વર્ગ શોધવા.

હવે  (1) રીત સ્કૂલોમાંસામાન્ય રીતે  શીખડાવવામાં આવે છે.

દા.ત.

34X34=( 3X3 /2x3x4/4×4)=9/24/16=9+2/4+1/6=1156

(2)સંખ્યાને છેડે  “5” હોય તો

L.H.S. –R.H.S. પધ્ધતિ પ્રમાણે:

 35X35= 3X(3+1)/5×5= 1225, 55X55=5X(5+1)/5×5=3025,

105×105=10x(10+1)/5×5=11025, 145×145=14x(14+1)/5×5=21025

 

 (3) બૈઝ પધ્ધ્તિ મુજબ સંખ્યાનો વર્ગ શોધવો.

બૈઝની નજીકની સંખ્યાનો વર્ગ ગોતવો:

97X97,

બૈઝની સંખ્યા 100,

આમાં 97 એ 100 થી 3 ઓછાં છે

તેથી

97  -3,

97  -3,

હવે 97-3=94

94X100=9400+(-3X-3)=9400+09=9409

જવાબ: 9409

આ જ રીતે

 105X105

આ કિસ્સામાં પણ બૈઝ 100  છે,

105  એ  100 થી 5 વધારે છે.

105    +5,

105    +5

 

105+5=110 X 100=11000 +(5X5=25)

કુલ  ટોટલ:11025.

જવાબ: 11025

અભ્યાસ:

નીચે દર્શાવેલ સંખ્યાના વર્ગ શોધો

A 96   B 92  C 87  D 94  E 85

F 107  G112  H 124  I 113 J  119

 

(4)એક સંખ્યાનો વર્ગ ખબર હોય તો તેના પરથી નજીકની સંખ્યાના વર્ગ શોધવા.

જો તમને 45 નો વર્ગ ખબર હોય તો 46 તથા 44 નો વર્ગ સરળતાથી શોધી શકાય.

45X45=2025

46X46= 45X45+45+46=2025+45+46=2116

અને

44X44= 45X45-45-44=2025-89=1936

આ જ રીતેસંખ્યાને છેડે “5” હોય તો તેની આસપાસની સંખ્યાના વર્ગ શોધી શકાય, આ જ પધ્ધતિ સંખ્યાને છેડે “0”(10,20,60,100 )હોય તો તેની આસપાસની સંખ્યાના વર્ગ શોધી શકાય.

દા.ત.જો “100’નો વર્ગ =10,000 ખબર હોય તો 101X101= 100X100+100+101= 10,201  થાય

તેજ રીતે “99X99= 100X100-100-99= 10,000-100-99=9801 આવે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

વિશે

I am young man of 77+ years

Posted in vedic ganit
1 comments on “
  1. કુંવરબાઇનું મામેરું ભાગ ૧ ન મળ્યો. કેવી રીતે અને ક્યાં શોધવું ?

Leave a comment

વાચકગણ
  • 780,096 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 286 other subscribers
તારીખીયું
એપ્રિલ 2010
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો