Blog Archives

સમજુ બાળકી//લોકગીત

સમજુ બાળકી//લોકગીત   સમજુ બાળકી જાય સાસરે વચન માડીનું ધ્યાનમાં ધરે, શ્વસુર પક્ષમાં લાજથી રહી કસૂર કામમાં કીજીએ નહીં પરઘરે વધુ બેસવું નહીં. ઘર તણી કથની કહેવી નહીં. દિયર-જેઠ શું થોડું બોલવું અદબળાં રહી નિત્ય ચાલવું હઠ કરી કશું માગવું

Tagged with:
Posted in miscellenous

ઓળખ્યો / ’રઢિયાળી રાતના રાસ/લોકમિલાપ’ માંથી

ઓળખ્યો ’રઢિયાળી રાતના રાસ/લોકમિલાપ’ માંથી પાના: 6થી 8      [બાર-બાર વરસ થયાં સાસરે વળાવેલી અને વચમાં એકેય વાર ઘેર ન આવેલી બહેનને એનો ભાઈ તેડવા જાય છે. નાનપણના સ્મરણો ભૂલેલી એ બહેન ભાઈને કેમ કરીને ઓળખી લે છે? પોતાની માતાની

Tagged with:
Posted in miscellenous

મોટાં ખોરડાં

સૌરાષ્ટ્રની રસધાર //બૃહદ આવૃત્તિ//સંપાદક:ઝવેરચંદ મેઘાણી//પાનું 94 મોટાં ખોરડાં ! [ ગામમાં જ પિયર હતું. દુખિયારી વહુએ માતાની પાસે જઇને સાસરિયાનાં દુઃખો સંભળાવ્યાં.જાસૂસ બનીને પાછળ આવેલી નણંદે આ વાત ઘેર જઇને કહી,સાસરિયામાં સહુને થયું કે વહુએ આપણાં મોટાં આબરૂદાર ઘરની નિંદા

Tagged with:
Posted in ગોપીગીત, લોક્ગીતો, miscellenous, Uncategorized

જળદેવતાને

JALDEVTAA NE આજે  બે લોક્ગીત માણીએ. જળદેવતાને ”રઢિયાળી રાતના રાસ/સં:ઝવેરચંદ મેઘાણી/પાનું:35-36         (જુદાં જુદાં અનેક ગામોનાં જળાશયો વિષે આ કથા છે. નવાણમાં પાણી નથી આવતું; જળદેવતા ભોગ માગે છે :ગામનો ઠાકોર પોતાનાં દીકરા-વહુનું બલિદાન ચડાવે છે. વાત્સલ્યની વેદના, દાંપત્યની વહાલપ

Tagged with:
Posted in લોક્ગીતો

વાવડીના પાણી ભરવા ગ્યાં’તા – લોકગીત

હાં કે રાજ ! વાવડીના પાણી ભરવા ગ્યાં’તા, મને કેર કાંટો વાગ્યો. હાં કે રાજ ! વડોદરાના વૈદડા તેડાવો, મારા કાંટડિયા કઢાવો, મને પાટડિયા બંધાવો; મને કેર કાંટો વાગ્યો. ધોરાજીના ઢોલિયા મંગાવો, માંહિ પાથરણાં પથરાવો, આડા પડદલા બંધાવો; મને કેર

Tagged with:
Posted in લોક્ગીતો

અધમણ સોનું સવામણ રૂપું – લોકગીત

અધમણ સોનું સવામણ રૂપું, તેનો મેં તો વીંઝણો ઘડાવિયો. વીંઝણો મેલીને હું તો જળ ભરવા ગઇ’તી નાને દિયરિયે લીધો, નાના દિયર ! તમને ઘોડીલો લઇ આલું, આલો અમારો વીંઝણો. ઘોડીલે તો ભાભી !બેસતાં ન આવડે, નથી લીધો તારો વીંઝણો. નાના

Tagged with:
Posted in miscellenous
વાચકગણ
  • 323,489 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 287 other followers

તારીખીયું
નવેમ્બર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« ઓક્ટોબર    
 1234
567891011
12131415161718
19202122232425
2627282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો