અલ્લક દલ્લક***બાલમુકુંદ દવે અલ્લક દલ્લક, ઝાંઝર ઝલ્લક, રઢિયાળો જમનાનો મલ્લક, એથી સુંદર રાધા ગોરી, મુખડું ઝળકે ઝલ્લક ઝલ્લક ! આભે પૂનમ ચાંદ ઊગ્યો છે, રાસ ચગ્યો છે છમ્મક છમ્મક ! ગોપી ભેળો કાન ઘૂસ્યો છે, ઢોલક વાગે ઢમ્મક ઢમ્મક !…

SONACHAMPO આજે ચાલો, બાલમુકુંદ દવેને મળીએ સોનચંપો/બાલમુકુંદ દવે રંકની વાડીએ મોર્યો સોન રે ચંપાનો છોડ : અમને ન આવડ્યાં જતન જી ! ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાં નંદનવન હોય રે વતન જી ? વજ્જરની ચાતી કરીએ, તોય રે…