Blog Archives

અમેરિકન પ્રેસિડેન્ટ લિંકન (Abraham Lincoln ) નો એક પ્રેરક પત્ર

  અમેરિકન પ્રેસિડેન્ટ લિંકન (Abraham Lincoln ) નો એક પ્રેરક પત્ર          [અંગ્રેજીમાંથી ગુજરાતીમાં રૂપાંતરશ્રી ભોળાભાઈપટેલનું છે, તેમના અમે ઋણી છીએ.]     અબ્રાહમ લિંકન(1809-1865) અમેરિકાના સોળમા પ્રેસિડેન્ટ (1861-1865) હતા. વિશ્વસ્તરના સર્વકાલીન શ્રેષ્ઠતમ રાજપુરુષોમાં અબ્રાહમ લિંકનની ગણના થાય છે. કલાત્મક સાહિત્ય

Tagged with:
Posted in miscellenous

યે જો હૈ ઝિંદગી – ગીતા માણેક

   સુરતના મારા પરમ મિત્રોમાંના એક શ્રીરમેશભાઈ બાપાલાલ શાહે મોકલેલ ઈ-મૈલ જેમનો તેમ અહીં મૂકેલ છે,    મશ્કરીમાં કહેવાય છે ”મેરા દેશ મહાન” પરંતુ, જુઓ, આ મશ્કરી નથી… યે જો હૈ ઝિંદગી – ગીતા માણેક એક ફાઈવ સ્ટાર હોટેલના બેન્કવેટ હૉલમાં પાર્ટી ચાલી રહી છે. એક મલ્ટિનેશનલ કંપનીના જૂના સીઈઓનો વિદાય સમારંભ અને તેમના સ્થાન પર નવાઆવી રહેલા સીઈઓને આવકારવા માટે આ પાર્ટીનું આયોજન થયું છે. જાતભાતની વાનગીઓથી બુફે ટેબલ ભરચક છે. જાતભાતની મોંઘીદાટ શરાબનીબોટલો ખુલ્લી છે. પાર્ટીનો  માહોલ જામ્યો છે. એ હોટેલમાં બેન્કવેટ હોલની જવાબદારી સંભાળતી  મેનેજર આવે છે અને પાર્ટી માણી રહેલા મહેમાનોને શક્ય એટલી સ્વસ્થતાથી કહે છે કે હોટેલમાં કંઈક પ્રૉબ્લેમ છે. મને બરાબર ખબર નથી કે શું થયું છે, પણ પરિસ્થિતિ જોખમી લાગી રહી છે. અમે બેન્કવેટ હૉલનાદરવાજા  બંધ કરી રહ્યા છીએ અને તમે બધા મહેરબાની કરી જમીન પર સૂઈ જાઓ. તે છોકરી આ મહેમાનોને સૂચના આપે છે કે આ હૉલમાં જેટલાં દંપતીઓછે તેઓ અલગ થઈ જાઓ અને જુદા જુદા ખૂણામાં ચાલ્યાં જાઓ. હા, અમે વાત કરી રહ્યા છીએ ૨૬ નવેમ્બર ૨૦૦૮માં મુંબઈની તાજમહાલ હોટેલ પર થયેલા આતંકવાદી હુમલાની. અહીં વાત આતંકવાદની નથી  કરવી, પણઆ હોટેલના સ્ટાફની કરવી છે. એ દિવસે આ હોટેલના સ્ટાફે જે ફરજપરસ્તી દર્શાવી હતી એ અમેરિકાની વિશ્ર્વવિખ્યાત બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓનેશીખવવામાં આવી રહી છે. આ આખી ઘટનાને કેસ સ્ટડી  તરીકે લઈ તેને સમજવાની કોશિશ થઈ રહી છે કે આ હોટેલમાં એ વખતે  ફરજ બજાવી રહેલાસ્ટાફમાં એવું તે શું છે કે આવા સંકટના સમયે  પોતાના પરિવારનો અરે, ખુદ પોતાના જાનનો વિચાર કર્યા વિના તેઓ  પોતાની ફરજને વળગી રહ્યા? હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ભારતીય મૂળના પ્રોફેસર રોહિત દેશપાંડેએ તેમના વિદ્યાર્થીઓને સવાલ પૂછ્યો કે તાજમહાલ હોટેલ પર આતંકવાદી હુમલો થયો ત્યારેહોટેલમાં જનરલ મૅનેજરથી માંડીને વેઈટર અને ટેલિફોન

Tagged with:
Posted in miscellenous
વાચકગણ
  • 522,815 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 275 other followers

તારીખીયું
જૂન 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો