Blog Archives

ગુજરાતી ગઝલ / રાજેન્દ્ર શુક્લ

ગુજરાતી ગઝલ / રાજેન્દ્ર શુક્લ   રંગ એનો, રંગમાં રાતી ગઝલ, સાંવરાને અંગ મદમાતી ગઝલ. કોક છાલક એવું છલકાતી ગઝલ. શબ્દમાંહીં અવ નથી માતી ગઝલ. શબ્દનું આહ્ વાન ને આહુતિ પણ. મંત્રને ઉદ્ ઘોષ ઉચરાતી ગઝલ. નર્તને રણકે ધરાતલ ઘૂંઘરુ,

Tagged with:
Posted in miscellenous

ગઝલ

ચંદ લમ્હે બચે હૈ તુમ્હારે હમારે સાથકે, મુમકિન હૈ કિ બિછડ જાયે બીના મુલાકાતકે.   કહાં આસમાન કી યે સૌગાત હોગી, નયે લોગ હોંગે નઈ બાત હોગી.   હમ હર હાલમેં મુસ્કુરાતે રહેંગે, ગર તુમ્હારી મોહબ્બત હમારે સાથ હોગી..  

Tagged with:
Posted in miscellenous

‘શૂન્ય’ પાલનપુરીની બે ગઝલો

‘શૂન્ય’ પાલનપુરીની બે ગઝલો     લો આવજો, સલામ ! રાહત-પસંદ સાથીઓ, લો આવજો સલામ ! પંથે ચડી ગયા પછી આરામ છે હરામ ! થાકેલ મંદ ચાલ પણ મૃત્યુથી કમ નથી, ઝડપી સમયનો કાફલો કરતો નથી વિરામ. મનના ઉમંગી અશ્વને

Tagged with:
Posted in miscellenous

કિનારે જવું નથી***નિનુ મજુમદાર

  કિનારે જવું નથી***નિનુ મજુમદાર***1963 જ્યાં જાય છે આ કાફલો મારે જવું નથી, પાછી લઇ લે નાવ કિનારે જવું નથી. આરામથી થવાદે સફર જિંદગી મહીં, આવેછે મોત તેડવા એને જવું નથી. જીવન બચાવતા હવે થાક્યો છું નાખુદા ! મઝધાર ચાલ!

Tagged with:
Posted in miscellenous

‘ગની દહીંવાળાની ચૂંટેલી ગઝલો’

જખ્મો હસી રહ્યા છે   વરસે છે મેઘ પુષ્પો રંગત ધરી રહ્યાં છે, આંખો રડી રહી છે, જખ્મો હસી રહ્યા છે. હું  નિજને ખોઈ સઘળું પામી ગયો પ્રણયમાં, લોકો મને તમારો કહી ઓળખી રહ્યા છે. હર દૃશ્યમાં તમોને અદૃશ્ય જોઉં

Tagged with:
Posted in miscellenous

દિશાઓ ફરી ગઈ !/ગની દહીંવાળા

દિશાઓ ફરી ગઈ !/ગની દહીંવાળા  (ગઝલ)   તે પ્રેમ-આગ, રૂપનો જે લય કરી ગઈ, સળગી ગયો પતંગ ને જ્યોતિ ઠરી ગઈ. મારા દિવસ ને રાત તો દૃષ્ટિ છે આપની, મુજ પર કદી ઠરી, કદી મુજથી ફરી ગઈ. શ્રદ્ધા જ મારી

Tagged with:
Posted in miscellenous

નથી ઝંખના મારી//ગઝલ/’મરીઝ’

નથી ઝંખના મારી//મરીઝ     નથી ઝંખના મારી ગમતી જો તમને,        તો એનું નિવારણ તમારું મિલન છે. તમે આમ અવગણના કરતા જશો તો,        થતી રહેશે ઇચ્છા વધારે વધારે. અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો,        હકીકતમાં કોની છે સાચી બુલંદી.

Tagged with:
Posted in miscellenous

એવો કોઇ દિલદાર/ગઝલ/’મરીઝ’

એવો કોઇ દિલદાર એવો કોઇ દિલદાર જગતમાં નજર આવે, આપી દે મદદ કિંતુ ન લાચાર બનાવે. હમદર્દ બની જાય જરા સાથમાં આવે, આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે ! શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઇ? જે

Tagged with:
Posted in miscellenous

આ મોહબ્બત છે/ગઝલ/’ મરીઝ’

  આ મોહબ્બત છે/’મરીઝ’   આ મોહબ્બત છે કે છે એની દયા કહેતા નથી, એક મુદ્દત થઈ કે તેઓ હા કે ના કહેતા નથી. જે કલાનું હાર્દ છે એની મજા મારી જશે, ક્યાંથી ક્યાંથી મેળવી છે પ્રેરણા કહેતા નથી. લ્યો,

Tagged with:
Posted in miscellenous

ગઝલો//ખુશબુમાં ખીલેલાં…./સૈફ પાલનપુરી++

Khushbumaa…   ખુશબુમાં ખીલીલાં…../સૈફ પાલનપુરી ખુશબુમાં ખીલેલાં ફૂલ હતાં, ઊર્મિમાં ડૂબેલા જામ હતાં; શું આંસુનો ભૂતકાળ હતો—શું આંસુના પણનામ હતાં? થોડાક ખુલાસા કરવા’તા થોડીક શિકાયત કરવી’તી, ઓ મોત જરા રોકાઈ જતે, બે ચાર મને પણ કામ હતાં. હું ચાંદની રાતે

Tagged with:
Posted in miscellenous
વાચકગણ
  • 529,825 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જુલાઇ 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો