Blog Archives

મા/જયંત પાઠક

મા ગાતાં ગાતાં આંગણું લીંપે ને ગૂંથે બીજના ચાંદ જેવી ઓકળીઓ આંકે તે તો કોઈ બીજુંય હોય પણ ભીના ભીના લીંપણમાં નાનકડી પગલી જોવાના કોડ કરે તે તો મા જ. રડે ત્યારે છાનું રાખે હસે ત્યારે સામું હસે, છાતીએ ચાંપે

Tagged with:
Posted in miscellenous

બે કાવ્યો/શકુર સરવૈયા

Be kaavyo બે કાવ્યો/શકુર સરવૈયા નોંધ: ભાઈ શકુર સરવૈયા અને હું એક જ શાળા(ઘાટકોપરની રામજી આશર વિદ્યાલય) માં એક જ ધોરણમાં મેટ્રીક સુધી ભણેલા,મેટ્રીક 1958ના માર્ચમાં પાસ કરેલી. અને બંને કવિતાના રસિયા એટલે કે ‘હમ પંછી એક ડાલકે’) (1) હાલતી

Tagged with:
Posted in miscellenous

સથવારો

  સથવારો મારા સપનાં તારી આંખે દેખાય. એને સાચો સથવારો કહેવાય. હું કંઈ પણ ના બોલું તો પણ તરત તને સમજાય એને સાચો સથવારો કહેવાય. ખુલ્લી સવાર જેવું જીવશું કાયમ, મસ્ત મજાનું, પકડાઈ જવાની મજા પડે ને એવું કાઢશું બ્હાનું,

Tagged with:
Posted in miscellenous

બોલ વાલમના/મણિલાલ દેસાઈ

બોલ વાલમના/મણિલાલ દેસાઈ   ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના; ઘરમાં સૂતી સાંભળું રે બોલ વાલમના. ગામને પાદર ઘૂઘરા વાગે, ઊંઘમાંથી મારાં સપનાં જાગે, સપનાં રે લોલ વાલમનાં. ઊંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના. કાલ તો હવે વડલાડાળે ઝૂલશું લોલ,

Tagged with:
Posted in miscellenous

માયાપાશ /વેણીભાઈ પુરોહિત

  માયાપાશ /વેણીભાઈ પુરોહિત [સહવાસ/સંપાદક:સુરેશ દલાલ/નવભારત] પાના:47-48   ભીંત ફાડીને પીપળો રે ઊગ્યો, જીરણ એની કાયા , રે હો જીરણ એની કાયા : કાંકરી—ચૂનો રોજ ખરે ને ધ્રૂજે વજ્જર પાયા. રે હો ધ્રૂજે વજ્જર-પાયા !—ભીંત. પાંદડે પાંદડે તેજ ફરૂકે, મૂળ

Tagged with:
Posted in miscellenous

બોલીએ ના કંઈ/ રાજેન્દ્ર શાહ

    બોલીએ ના કંઈ/ રાજેન્દ્ર શાહ   બોલીએ ના કંઈ (2) આપણું હ્રદય ખોલીએ ના કંઈ, નેણ ભરીને જોઈલે વીરા, વ્હેણના પાણી ઝીલનારું તે સાગર છે વા કૂપ. બોલીએ ના કંઈ… વનવેરાને મારગ વીજન, સીમ જ્યાં કેવળ ગૂંજતી સૂની,

Tagged with:
Posted in miscellenous

રાનમાં /મણિલાલ દેસાઈ

            રાનમાં   પવન પેઠો રાનમાં તો યે ઝાડવાં કેવાં થિર બેઠેલાં ! પાતરાં બેઠાં આંખ મીચીને, ફૂલ બેઠાં છે ફેરવી ડાચું. મનમાં હાનું ભૂત ભરાયું? ક્યે ઠેકાણે પઈડું વાંકું? આજ તો જાણે મરવાં બેઠાં       કાલ તો હુતાં ખૂબ

Tagged with:
Posted in miscellenous

દિવાળીના દન આવતા જાણી/ઈન્દુલાલ ગાંધી

  દિવાળી હાલમાં જ આવી ને ગઈ, સ્કૂલના દિવસોમાં ભણેલું આ કરૂણ કાવ્ય આજે પણ મને એટલુ જ ગમે છે.   દિવાળીના દિન આવતા જાણી ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી માથે હતું કાળી રાતનું ધાબુ માગીતાગી કર્યો એકઠો સાબુ કોડી વિનાની

Tagged with:
Posted in miscellenous

દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ—/રાજેંદ્ર શુક્લ

  દખણાદી દોઢીના દરવાનનું મૃત્યુ—/રાજેન્દ્ર શુક્લ   દખણાદી દોઢીના દરવાનને તો ઓળખે આખું નગર નાનુંમોટું એકેએક જણ. દાઢીમૂછના કાતરાના સફેદ રેશમ ફરકાટે નગર આખામાં અલગ સિત્તેર સિત્તેર વર્ષના સાગ જેવી સીધી, ઊંચી, સવારસાંજ ગઢની દખણાદી રાંગે મૂછોને વળ દેતી ખોંખારા

Tagged with:
Posted in miscellenous

સમજુ બાળકી

સમજુ બાળકી//લોકગીત સમજુ બાળકી જાય સાસરે વચન માડીનું ધ્યાનમાં ધરે, શ્વસુર પક્ષમાં લાજથી રહી કસૂર કામમાં કીજીએ નહીં પરઘરે વધુ બેસવું નહીં. ઘર તણી કથની કહેવી નહીં. દિયર-જેઠ શું થોડું બોલવું અદબળાં રહી નિત્ય ચાલવું હઠ કરી કશું માગવું નહીં.

Tagged with:
Posted in miscellenous
વાચકગણ
  • 558,322 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો