Blog Archives

ગાંધીજીની જીવનયાત્રા

Posted in Uncategorized

રુક્મિણિનો પત્ર(શ્રીમદ્ ભાગવત)

રુક્મિણીનો પત્ર (શ્રીમદ્ ભાગવત) રુક્મિણી ઉવાચ   શ્રુત્વા ગુણાન્  ભુવનસુંદર શ્રુણ્વતાં તે નિર્વિશ્ય કર્ણવિવરૈર્હરતોઅંગ્તાપમ્     I રૂપં દૃશાં દૃશિમતાખિલાર્થલાભં ત્વય્યચ્યુતાવિશતિ ચિત્તમપત્રપં મે             II 1 II     કા ત્વા મુકુન્દ મહતી કુલશીલરૂપ- વિદ્યાવયોદ્રવિણધામભિરાત્મતુલ્યમ્     I ધીરા પતિં  કુલવતી ન વૃણીત કન્યા કાલે

Posted in Uncategorized

લગ્નમાં સાત ફેરા શા માટે ફરવામાં આવે છે?

લગ્નમાં સાત ફેરા શા માટે ફરવામાં આવે છે? (મુંબઇ સમાચાર સાપ્તાહિક તા. 23/11/2008 ને કારતક  વદ એકાદશી, 2065—વરાઇટી વિભાગ:પાનું છઠ્ઠું) હિંદુ સંસ્કૃતિમાં લગ્નમાં લગ્ન કરતી વખતે વર-વધૂ અગ્નિને સાક્ષી માનીને પતિ-પત્નિના રૂપમાં એકસાથે સુખથી દામ્પત્યજીવન વીતાવવાની પ્રતિજ્ઞા લે છે અને

Posted in Uncategorized

અધ્યાય:છ્ઠ્ઠો

અધ્યાય છઠ્ઠો ભગવદ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ પવનને પીંજરામાં પૂરવાજેવી વાત   ગીતાનો છઠ્ઠો અધ્યાય ધ્યાનયોગ છે.ગીતા એક રીતે જોઇએ તો માનસશાસ્ત્રનો ગ્રંથ છે. એમાં કવિતા,તત્ત્વજ્ઞાન, માનસશાસ્ત્ર—આ બધું જ છે. મન છે એટલે તો એ માણસ કહેવાય છે. ગીતા માણસને

Posted in Uncategorized

અધ્યાય:પાંચમો

અધ્યાય:પાંચમો ભગવદ ગીતા એટલે…..//શ્રીસુરેશ દલાલ જાત પ્રત્યે અમમત્વ અને જગત પ્રત્યે સમત્વ   ગીતાનો પાંચમો અધ્યાય એટલે કર્મસન્યાસ યોગ. આ શીર્ષક સૂચક છે  અને સૂક્ષ્મ છે. એટલું સૂક્ષ્મ કે અહીં નહિ લખાયેલું પણ વાંચવાનું છે, સમજવાનું છે અને એનું અર્થઘટન

Posted in Uncategorized

ભગવદ ગીતા અધ્યાય :ચોથો

ગુરુવાર,વીસમી નવેમ્બર2008 ને કારતક વદ આઠમ 2065   અધ્યાય :ચોથોભગવદ ગીતા એટલે….//શ્રી સુરેશ દલાલ   જડતાને જડમૂળથી ઉખેડે તે કૃષ્ણ   ગીતા વાંચવી એક વાત છે અને ગીતાને  પામવી  તે બીજી વાત છે.ગીતાના પ્રત્યેક અધ્યાયમાં યોગ શબ્દનું મહત્ત્વ છે. અનુકૂળ

Posted in Uncategorized

ભગવદગીતા અધ્યાય:ત્રીજો

ભગવદગીતા એટલે…//સુરેશ દલાલ અધ્યાય ત્રીજો//કર્મવિયોગી અર્જુન ને કર્મયોગી કૃષ્ણ   શ્રીમદ્  ભગવદ ગીતાપર જેટલું લખો એટલું ઓછું છે. આ પહેલાં પણ ઘણું લખાઇ ચૂક્યું છે. ગીતામાં કાવ્ય તો છે જ પણ એ કાવ્યમાં માનસશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન એની બે આંખ જેવાં

Posted in Uncategorized

ભગવદ ગીતા એટલે…

ભગવદગીતા એટલે…//સુરેશ દલાલ અધ્યાય બીજો //મનુષ્યજીવનની આચારસંહિતા ભાગ: ત્રણ   અહીં મને રામનારાયણ પાઠકની પંક્તિ યાદ આવે છે: લલાટ લખ્યું તે જ ને, સહવું તો સદા છે જ ને ! તથાપિ સહુ ભૂતના હૃદયમાં, ન તો દે કદી. વિપત્તિ અદકેરી

Posted in Uncategorized

BHAGAVADA GITAA ETLE… ADHYAAYA 2 PART TWO

ભગવદ્ ગીતા એટલે….//સુરેશ દલાલ//અધ્યાય બીજો(મનુષ્ય જીવનની આચારસંહિતા)…ભાગ 2     અર્જુનની ધ્રુવપંક્તિ છે કે હું યુધ્ધનહિ કરૂ. કૃષ્ણની  ધ્રુવપંક્તિ છે કે તું યુધ્ધ કર. અર્જુનનો નકાર છે, કૃષ્ણનો હકાર છે અર્જુનને કેંદ્રમાં શરીર છે, કૃષ્ણના કેન્દ્રમાં આત્મા છે. શરીરની ક્ષણભંગુરતા

Posted in Uncategorized

BHAGAVAD GITA/ADHYAAYA 2ND //PART ONE

સોમવાર સત્તરમી નવેંમ્બર 2008 ને કારતક વદ    2065   અધ્યાય બીજો:સાંખ્ય યોગ//મનુષ્ય જીવનની આચાર સંહિતા   દીવામાંથી દીવો પ્રગટે એમ ગીતામાં એક અધ્યાયમાંથી બીજો અધ્યાય પ્રગટતો જાયછે અને એ અધ્યાય વિવિધ સ્તર પર વિવિધ તબક્કે જ્ઞાન અને કર્મના સિધ્ધાંતો પર

Posted in Uncategorized
વાચકગણ
  • 529,189 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
જુલાઇ 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો