Blog Archives

પ્રેમસૂત્રમાં પરોવાયેલાં//વાચનયાત્રાનો પ્રસાદ/સંપાદક: મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ

પ્રેમસૂત્રમાં પરોવાયેલાં વાચનયાત્રાનો પ્રસાદ/સંપાદક: મહેન્દ્ર મેઘાણી/પાનું: 81           હું સંસ્કૃત ભણતો તે વેળા ચતુષ્પાઠીઓની પ્રથા હતી. મંદિરો કે શ્રીમંતોના આશ્રયે ચાલતાં આ ગુરુકેન્દ્રિત વિદ્યાલયોમાં ચતુર્વેદ અને ષટ્શાસ્ત્રોનું શિક્ષણ અપાતું હતું વિદ્યાર્થીઓ ગુરુને ઘેર તેમનાં સંતાનોની જેમ રહેતા અને ભણતા.

Posted in પ્રેરણાદાયક લેખો

“કહાણી એક રૅંગ્લરની” માંથી થોડુંક પ્રસાદી સ્વરૂપે

RANGLER KEE KAHANEE “કહાણી એક રૅંગ્લરની” માંથી થોડુંક પ્રસાદી સ્વરૂપે પાના:40-41 કેટલાક વિશિષ્ટ બનાવોમાંનો એક : સંગીતના ક્ષેત્રના ખ્યાતનામ ગાયકો તથા ઉગતા અને આશાસ્પદ કલાકારોના ગાયનના કાર્યક્રમો પણ અમારા નિવાસ(રૅંન્ગ્લર ડૉ. નારળીકરના) પર યોજાતાં. હાલની શાસ્ત્રીય સંગીતની ગાયિકા શ્રીમતિ ધોંડુતાઇ

Posted in પ્રેરણાદાયક લેખો

દરિદ્રનારાયણ

Paandade..rekha પાંદડે પાંદડે રેખા સંક્ષેપ અને સંકલન: મહેશ દવે દરિદ્રનારાયણ કથા અને ભક્તિગાન પછી ગુરુ નાનકના અનુયાયીઓએ ભેટ મૂકવા માંડી. એક અમીરે આવી ગુરુના હાથમાં બુંડીના લાડુ મૂક્યો. એના પછી તરત જ એક ગરીબ ભક્ત આવ્યો. સંકોચાતાં એણે ગુરુના બીજા

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

પાંદડે પાંદડે જ્યોતિ/મહેશ દવે/સ્વમાનપ્રકાશન

P.P.JYOTI પાંદડે પાંદડે જ્યોતિ/મહેશ દવે/સ્વમાનપ્રકાશન પાનું:38 વળગણ અને સમજણ એક ફકીર કબ્રસ્તાન પાસે ઝૂંપડી બાંધી રહેતા હતા. દિવસ ખેરાત માગવા જાય અને રાતે ઝૂંપડીમાં સૂઇ રહે. એક દિવસ ખેરાત માગવા નીકળ્યા ત્યાં રસ્તામાં કોઇએ ત્યજી દીધેલું બાળક તેમણે જોયું. ફકીરે

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

અધ્યાત્મનો સર્વાંગી માર્ગ

પાંદડે પાંદડે જ્યોતિ/મહેશ દવે/સ્વમાન પ્રકાશન/પાનું:44 અધ્યાત્મનો  સર્વાંગી માર્ગ બૌદ્ધ ધર્મનો ઉદય ભારતમાં થયો.પણ પછીથી ચીન અને જાપાન જેવા બીજા અનેક દેશોમાં તેનો પ્રભાવ પથરાયો. બૌદ્ધ ધર્મના જ એક પ્રવાહ સ્વરૂપે જાપાનમાં ઝેન ફિલસૂફીનો વિકાસ થયો. ઝેનમાર્ગમાં ઘણા મોટા ચિંતકો થઇ

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

યુવાનની નજરે જયપ્રકાશ /ડૉ.અભય બંગ

Jaiprakash (11 ઑક્ટોબર.જી.પી.ના જન્મ દિવસ નિમિત્તે) યુવાનની નજરે જયપ્રકાશ /ડૉ.અભય બંગ   સર્વોદય પ્રેસ સર્વિસ બુલેટિનમાંથી,  ગુજરાત સર્વોદય મંડળ,  c /o ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ જે.પી.ના જીવનનું, એમના વિચારોનું અને ભારતના ઇતિહાસને વળાંક આપવાની એમને ઐતિહાસિક ભૂમિકાનું મૂલ્યાંકન તો કોઇ વિચારક

Posted in પ્રેરણાદાયક લેખો

હું આભારી છું

HU  AABHAAREE  CHHU હું આભારી છું પ્રિંટિંગ સમાચાર/ડિસેમ્બર 2009ના અંક માંથી લેખકનું નામ જણાવેલ નથી હું આભારી છું… હું ચાલી શકું છું એવા પણ છે જેમણે કદી પ્રથમ ડગલું પણ નથી માંડ્યું હું આભારી છું હું મારી ચારે તરફ સુંદરતા

Posted in પ્રેરણાદાયક લેખો

જલભોમકા/રસિક ઝવેરી

Vyp87 જલભોમકા વાચનયાત્રાનો પ્રસાદ/સં:મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ પાનું: 87 એડન, સુએઝ, નેપલ્સ…. એમ બંદરગાહો વટાવતી સ્ટીમર આગળ વધી. જિનોઆ આવ્યું. ત્યાંથી લંડન પહોંચવા માટે રેલસફર. વિક્ટોરિયા સ્ટેશને ભાનુ અને આનંદ રૂમાલ ફરકાવતાં ઊભાં હતાં. ચાર વરસે. એનં લગ્ન પછી પહેલી જ વાર.

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

અલ્લાહ આપકે બેટે કો…../અરુણ ત્રિવેદી

ALLAH AAPKE BETEKO…. 07:25 અલ્લાહ આપકે બેટે કો…../અરુણ ત્રિવેદી અખંડ આનંદ/જૂન,2010/પાનું:98           ડૉ.શરદભાઇ મારા અંગત સ્વજન છે. અમદાવાદ શહેરના જાણીતા સ્ત્રીરોગ નિષ્ણાંત છે.એમના જીવનનો આ યાદગાર પ્રસંગ એમના જ શબ્દોમાં:           “આ વાતને વીસ વર્ષ થ્યાં છે. મારે ત્યાં દીકરાનો

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો

ખોજા જમાતનું રાષ્ટ્રીય રત્ન

Vyp370 ખોજા જમાતનું રાષ્ટ્રીય રત્ન વાચનયાત્રાનો પ્રસાદ/સં:મહેન્દ્ર મેઘાણી/લોકમિલાપ પાનું: 370 કોમવાદનો લેશ પણ સ્પર્શ જેમને થયેલો નહિ, એવા એકસાચા રાષ્ટ્રવાદી નેતા યુસુફ મહેર અલીનું અવસાન 2 જુલાઇ, 1950એ થયું હતું. મુંબઇના કૉંગ્રેસ હાઉસમાંથી એમની શબયાત્રા નીકળેલી. મહેરાલીનો જન્મ ખોજા કોમમાં

Tagged with:
Posted in પ્રેરણાદાયક લેખો
વાચકગણ
  • 558,327 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો