Blog Archives

ગોપીગીત/સુરેશ દલાલ શ્લોક: 14,15 અને 16

  ગોપીગીત/સુરેશ દલાલ શ્લોક: 14 સુરતવર્ધનં શોકનાશનં સ્વરિતવેણુ નાસુષ્ઠુ ચુમ્બિતમ્ ઇતર રાગવિસ્મારણં નૃણાં વિતરવીર નસ્તે વરામૃતમ્ હે વીર શ્રેષ્ઠ ! અમે ઝંખીએ છીએ તારા હોઠનું અમૃત. આ હોઠનું અમૃત સુરતક્રીડાનું વર્ધન કરી શકે એવું છે.શોકનો નાશ કરી શકે એવું છે

Posted in ગોપીગીત

ગોપીગીતશ્લોક:13/સુરેશ દલાલ

  ગોપીગીત/સુરેશ દલાલ શ્લોક:13 પ્રણતકામદં પદ્મજાર્ચિતં ધરણિમંડનં ધ્યેયમાપિદ ચરણપંકજં શંતમં ચ તે રમણ નઃ સ્તેનષ્વર્પયાધિહ ન્ જે તમારા ચરણે આવેછે અને તમારું શરણ લેછે એની તમામ કામનાઓ, ઇચ્છાઓ, અભિલાષાઓ તમે પૂર્ણ કરો છો.સ્વયં લક્ષ્મીપણ તમારી સેવા કરેછે,તમારા ચરણ પૃથ્વીનો શણગાર

Posted in ગોપીગીત

ગોપીગીત,શ્લોક:12//સુરેશ દલાલ

22મી ઑગષ્ટ, 2013, ને શ્રાવણ વદ બીજ, 2069 ગોપીગીત/સુરેશ દલાલ શ્લોક:12 દિનપરિક્ષયે નીલકુંત લૈર્વનરુહાનનં વિભ્રદાવૃતમ્ ધનરજસ્વલં દર્શયન્મુહુર્મનસિ નઃ સ્મરં વીર યચ્છસિ. દિવસ ઢળે છે,સાંજ પડે છે,વનમાંથી તમે પાછા ફરો છો ઘરે, હું તમને જોયા જ કરુંછું ,તમને મોહ્યા કરુંછું .તમારો

Posted in ગોપીગીત

મોટાં ખોરડાં

સૌરાષ્ટ્રની રસધાર //બૃહદ આવૃત્તિ//સંપાદક:ઝવેરચંદ મેઘાણી//પાનું 94 મોટાં ખોરડાં ! [ ગામમાં જ પિયર હતું. દુખિયારી વહુએ માતાની પાસે જઇને સાસરિયાનાં દુઃખો સંભળાવ્યાં.જાસૂસ બનીને પાછળ આવેલી નણંદે આ વાત ઘેર જઇને કહી,સાસરિયામાં સહુને થયું કે વહુએ આપણાં મોટાં આબરૂદાર ઘરની નિંદા

Tagged with:
Posted in ગોપીગીત, લોક્ગીતો, miscellenous, Uncategorized

ગોપીગીત-શ્લોક:18

ગોપીગીત/સુરેશ દલાલ શ્લોકઃ 18 વૃજવનૌકસાં વ્યક્તિરંગ તેવૃજિનહ્ન્યત્રયલમ્ વિશ્વમંગલમ્ ત્યજ મનાક્ચ ન ન સત્વરસ્પૃહાત્મનાં સ્વજનહૃદ્રુજાં યન્નિષૂદનમ્ હે પ્રિય ! હે વલ્લભ ! તમારો તો વૃજના વનવાસીઓનાં દુઃખ, ક્લેશ, તાપ-સંતાપનો નાશ કરનારો અને માત્ર વ્યક્તિઓના જ નહીં પણ વિશ્વના કલ્યાણ માટે થયો

Posted in ગોપીગીત

ગોપીગીત શ્લોક:8

રાધાષ્ટમી,ભાદરવા સુદ આઠમ,2064 ને સોમવાર તા.08/09/2008 ગોપીગીત//સુરેશ દલાલ શ્લોક: આઠમો મધુરયા ગિરા વલુવાક્યયા બુધનનોજ્ઞયા પુષ્કરેક્ષણ વિધિકરીરિમા વીર મુહ્યતીરધરસીધુનાપ્યાયયસ્વ નઃ હે કમલનયન ! તમારું હૃદય પણ કમળ જેવું છે, તમારી વાણી કેટલી બધી મધુર,એનો એક એક શબ્દ, એનું એક એક વાક્ય,

Posted in ગોપીગીત
વાચકગણ
  • 315,455 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 288 other followers

તાજા લેખો
તારીખીયું
સપ્ટેમ્બર 2018
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
« માર્ચ    
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
સંગ્રહ
ઓનલાઈન મિત્રો