Blog Archives

1.પથ્થરો સાથે અને 2. રામ સીતા લખ

પથ્થરો સાથે નગરજન બહાર નીકળો તો નીકળજો લઇ ઘરો સાથે; સંબંધો રાજવીઓના થયા છે તસ્કરો સાથે ! લૂંટાવાનો હવે ના ખેદ કરજો. કે લૂંટારાએ કરી લીધા છે લૂંટવાના કરારો રહેબરો સાથે ! અરે ! ઓ ગોડસે ! આ ગોળીઓ તારી

Tagged with:
Posted in gajhal

ગીતા હો કે કુરાઅન

ગીતા હો કે કુરાઅન ના હિન્દુ મરે છે ના મુસલમાન મરે છે; શૈતાના હાથો વડે અહીં ઇન્સાન મરે છે. ગીતા હો કે કુરાઅન છે વાણી બધી સરખી મસ્જિદ હો કે મંદિર છે ઇમારતમાં ફરક શું? હવ્વા કે યશોદા બધી માતાઓ

Tagged with:
Posted in gajhal

‘કાયમ’ હઝારી

એક અમૃતમય કવિતા ચાલ !કરફ્યુ-ગ્રસ્ત સડક પર- સેંકડો નિર્દોષ લોકોના વહેલા લોહીથી એક અમૃતમય કવિતા આપણે લખીએ !! કે, કદાચિત આવતી કાલે અહીં કરફ્યું ઊઠી જાસ્જે, ઘર મહીં સંતાયેલી જડતાઓ પાછી એ જ સડકો પર– દિશાહીણ ભાગદૌડીમાં ડૂબી જાશે, એ

Tagged with:
Posted in gajhal

પથ્થરો હીબકા ભરે !!

પથ્થરો હીબકા ભરે !! પાંદડાઓની વ્યથા એ કંઇ રીતે કાને ધરે? એક ખુરશી કાજ આખા વૃક્ષને જે વેતરે !! ભગ્ન ચૂડી, ખાલી ખોળો ને બળેલી રાખડી; જડ બનેલી જિંદગી કંઇ વાતનું માતમ કરે ? જોઇને મોટાઓના આ સાવ હિણા કરતૂતો

Tagged with:
Posted in gajhal

અલ્લાહ જાણે ! ઇશ્વર જાણે !

KAYAM HAJHARI-1 સંપર્ક:- ‘ કાયમ ’ હઝારી  આકાશ, આદિનાથ સોસાઇટી, જી.આઇ.ડી.સી. પાછળ, શનાળા રોડ, મોરબી મોબાઇલ ફોન નંબર: 09978911220 અલ્લાહ જાણે !  ઇશ્વર જાણે ! કોણ પઢાવે રોજ નમાજો ? અલ્લાહ જાણે ! ઇશ્વર જાણે ! કોના છે આ ભક્તિ

Tagged with:
Posted in gajhal

એક લમ્હા/શૌકત-કૈફી આઝમી

EK LAMHA/SHAUKAT- KAIFI AZMI એક લમ્હા/શૌકત-કૈફી આઝમી જિંદગી નામ હૈ કુછ લમ્હોં કા ઔર ઇનમેં ભી વહી એક લમ્હા જિસ મેં દો બોલતી આંખે ચાય કી પ્યાલી સે જબ ઉટ્ ઠેં તો દિલ મેં ડૂબેં ડૂબકે દિલમેં કહે આજ તુમ

Tagged with:
Posted in gajhal

ghazal

   વેણીભાઇ પુરોહિત   અટકળ બની ગઇ જિન્દગી     આ તરફ એની મુરાદો, મુજ ઇરાદો ઓ તરફ… બેઉ બોજા ખેંચતાં કાવડ બની ગઇ જિન્દગી ! હમસફરની આશમાં ખેડી સફર વેરાનમાં, ફક્ત શ્વાસોચ્છ્ વાસની અટકળ બની ગઇ જિન્દગી !  સ્મિતનું

Tagged with:
Posted in gajhal

ગઝલો/રઇશ મનીઆર

Raish maniar  ગઝલો/રઇશ મનીઆર નિહાળતો જા…. /સાહિત્યસંગમ-સૂરત  પાનું :6  દરેક વાતે વિચારવાનુ ત્યજી દઇને નિહાળતો જા સ્વીકારવાનું, નકારવાનું ત્યજી દઇને નિહાળતો જા સમસ્ત દુનિયા છે એક રચના, જો થાય મનમાં વહી જા લયમાં ન તોલ એને, મઠારવાનું ત્યજી દઇને નિહાળતો

Tagged with:
Posted in gajhal

ચાર ગઝલ

 FOUR GAJHALS                 ચાર ગઝલ         ‘ર્નવનીત-સમર્પણ’ના સપ્ટેમ્બર 2010 માંથી *હરીશ મીનાશ્રુ         અજાણ્યો મુલક છે. છિયેં એકલા રે, બધી વાત કહેવી નથી આજ મારે પડ્યું છે ઝવેરાત જોખમ પટારે, બધી વાત કહેવી નથી આજ મારે         ચડીને  વૃથા આ

Tagged with:
Posted in gajhal

જિંદગી જીવી જાણો/રાજેન્દ્ર શાહ(ઓસ્ટ્રેલિયા)

JINDAGI  જિંદગી જીવી જાણો/રાજેન્દ્ર શાહ(ઓસ્ટ્રેલિયા) લાંબી આ સફરમાં જિંદગીના ઘણા રૂપ જોયા છે. તમે એકલા શાને રડો છો, સાથી તો અમે ય ખોયા છે. આપ કહોછો આમને શું દુ:ખ છે, આ તો સદા હસે છે. અરે, આપ શું જાણો, આ

Tagged with:
Posted in gajhal
વાચકગણ
  • 558,322 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 274 other followers

તારીખીયું
નવેમ્બર 2020
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1
2345678
9101112131415
16171819202122
23242526272829
30  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો