Blog Archives

ઉઘાડી રાખજો બારી

ઉઘાડી રાખજો બારી દુ:ખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને વિસામો આપવા ઘરની ઉઘાડી રાખજો બારી. ગરીબની દાદ સાંભળવા, અવરનાં દુ:ખને દળવા, તમારાં કર્ણનેત્રોની ઉઘાડી રાખજો બારી પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટ વા જાવા, તમારા શુદ્દ્ હ્રદયોની ઉઘાડી રાખજો બારી.

Tagged with:
Posted in કવિતા, miscellenous

બેટિયાં

Betiya                 બેટિયાં હૈં સમસ્યા બેટે ગર, સમાધાન હૈં બેટિયાં, તપતી ધૂપ મેં જૈસે, ઠંડી છાંવ હૈં બેટિયાં . હોકર ભી ધન પરાયા, હૈ સચ્ચા ધન બેટિયાં દિખાવે કી દુનિયા મેં, ગુપ્તદાન હૈ બેટિયાં. અપની બદહાલી કી, સબને બહુત

Posted in કવિતા

સુરેશ દલાલ

Sd111013     તારીખ 11 ઑક્ટોબર એ જલસાના કવિ શ્રી સુરેશ દલાલનો જન્મ દિવસ છે,  એમની જ બે કવિતા એમને અર્પણ, તેરા તુઝકો અર્પણ , ક્યા લાગે મેરા?                               1. હળે મળે ને હરે ફરે ને જલસે જલસા કરે, આવો

Posted in કવિતા

નિનુ મઝુમદાર

બે ઘડી નિનુ મઝુમદારનો સંગ માણીએ. મેંશ ન આંજુ, રામ ! લેશ જગ્યા નહિ, હાય સખીરી ! નયન ભરાયો શ્યામ ! આજે મેશ ન આંજુ રામ ! એક ડરે હું રેખ ન ખેંચું, ભલે હસે વ્રજવામ; રખે નયનથી નીર વહે

Posted in કવિતા

`વ્હાલમ ચટાકિયો //સુરેશ દલાલ /ઇમેજ

“વ્હાલમ ચટાકિયો  ઋણ સ્વીકાર :સુરેશ દલાલ   કાવ્યસંકેત /સુરેશ દલાલ /ઇમેજ  પાના:98 થી100  સુંવાળા તે રાંધુ ચોખલા ને રૂપાળી રાંધું દાળ રે, વ્હાલમ ચટાકિયો. હું રાંધું ને ચાખતો જાય રે ખોબલે ખોબલે વ્હાલ રે. વ્હાલમ ચટાકિયો. સૂકા તે રોટલા ભાવે

Posted in કવિતા

પ્રિયકાન્ત મણિયારની બે કવિતાઓ

      પ્રિયકાન્ત મણિયારની બે કવિતાઓ (1)નક્કી અહીં આ હું રહું છું ? નક્કી અહીં આ હું રહું છું ? નક્કી અહીં હા , હું રહું છું . આ જ સરનામે મને મળતાં બધાં પત્રો, ભોંયતળિયે ,છેક નીચે , પોસ્ટના પરબીડીયાના

Posted in કવિતા

બેટિયાં

                    બેટિયાં હૈં સમસ્યા બેટે ગર, સમાધાન હૈં બેટિયાં, તપતી ધૂપ મેં જૈસે, ઠંડી છાંવ હૈં બેટિયાં . હોકર ભી ધન પરાયા, હૈ સચ્ચા ધન બેટિયાં દિખાવે કી દુનિયા મેં, ગુપ્તદાન હૈ બેટિયાં. અપની બદહાલી કી, સબને બહુત

Posted in કવિતા

વિસર્જન //સોનલ પરીખ

                      વિસર્જન ભીડ ઊમટી છે વિઘ્નહર્તાની વિરાટ મૂર્તિઓ વિસર્જન માટે લઈ જવાય છે છેલ્લાં દર્શન કરવા બાળકને લઈને ફૂટપાથ પર ઊભી છું હું . ખૂણામાં બેઠું  છે એક બાળક ચીંથરે વીંટેલું મોં પર આંસું અને માટીના ડાઘ બાજુમાં છે

Posted in કવિતા

વડા ધણીને વિનતિ//–મકરંદ દવે

                                વડા ધણીને વિનતિ   બાપજી, પ્રાણને પાથરું રે, વેણ રાખજે મારું: આ રે કાયાની કાવડે રે તારાં અમરત સારું. વેરનાં વખિયાં ખેતર રે ખેડી-ગોડીને ખાંતે, વ્હાલનાં બી વાવું હોંશથી રે હસીખુશી નિરાંતે. ઊંડા તે ઘાવ વરામણા રે, દિલે

Posted in કવિતા

ગુર્જરી ગિરા//–ઉમાશંકર જોશી. [રોજ રોજની વાચનયાત્રા: 3]//લોકમિલાપ

      ગુર્જરી ગિરા જે જન્મતાં આશિશ હેમચંદ્રની પામી, વિરાગી જિનસાધુઓએ જેનાં હીંચોલ્યાં મમતાથી પારણાં, રસપ્રભા ભાલણથી લહી જે નાચી અભંગે નરસિંહ-મીરાં- –અખા તણે નાદ ચડી ઉમંગે, આયુશ્યમતી લાડલી પ્રેમભટ્ટની, દૃઢાયુ ગોવર્ધનથી બની જે, અર્ચેલ કાંતે દલપત્તપુત્રે, તે ગુર્જરી ધન્ય બની

Posted in કવિતા
વાચકગણ
  • 682,344 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

અન્ય 281 અનુયાયીઓ સાથે જોડાઓ
તારીખીયું
ડિસેમ્બર 2022
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો