સિસ્ટર એલિઝાબેથ એક પ્રસિદ્ધ એવાં ઑસ્ટ્રેલિયન નર્સ હતાં. રાત-દિવસ દર્દીઓની સેવા કરવી તેને જ તેમણે પોતાનો જીવનધર્મ માન્યો હતો.
એક વાર એક મિત્રે તેમને પૂછ્યું, ‘રાત-દિવસ તમે દર્દીઓની સેવામાં રહેતાં હોવા છતાં તમે તમારા મનની શાંતિ અને પ્રસન્નતા કઈ રીતે જાળવી શકો છો? ક્યારે પણ તમે ઉદાસ અથવા ગુસ્સે થયેલા જોવામાંઆવ્યા નથી.’
ડેનીનો ઉત્તર કાન દઈને સાંભળવા જેવો છે. ‘બચપણમાં હું ખૂબ ક્રોધી હતી. એક વાર એક નાની અમથી વાતમાં હદ બહારનો ક્રોધ મારાથી થઈ ગયો. ત્યારે મારી માતાએ –શાણી વાંધા-વિરોધની વાત વચ્ચે પણ શાંત રહી તમે ગુસ્સો થૂંકી નાખોછો ત્યારે સામેવાળો પોતાનાં હથિયાર હેઠાં મૂકી દે છે.એક સીધું-સાદું સત્ય કહું ? જે સ્મિત કરે છે તે અંતમાં જીત મેળવે છે, સ્મિત કરતા રહો અને જીત મેળવતા રહો.
જિતેંદ્ર શાહ,શિવમ એંક્લેવ, (સારાભાઈ) ટેમ્પલ સ્ટ્ર્રીટ પાસે,સુદામા નગર,ગોત્રી રોડ,વડોદરા 390021
મો.:9925835523
પ્રતિસાદ આપો