બીજું હું કાંઈ ન માગું/ બાદરાયણ

બીજું કાંઈ હું ન માગું//બાદરાયણ(ભાનુશંકર વ્યાસ)

 આપને તારા અંતરનો એક તાર.

બીજું હું કાંઈ ન માગું:

સુણજે આટલો આર્ત તણો પોકાર,

બીજું હું કાંઈ ન માગું:

તુંબડું મારું પડ્યું નકામું,

કોઈ જુએ નહીં એના સામું;

બાંધીશ તારા અંતરનો ત્યાં તાર,

પછી મારી ધૂન જગાવું:

સુણજે આટલો  આર્ત તણો પોકાર,

બીજું હું કાંઈ ન માગું:

એકતારો મારો ગૂંજશે મીઠુ,

દીખશે વિશ્વ રહ્યું જે અદીઠુ,

ગીતની રેલશે એક અખંડિત ધાર,

એમાં થઈ મસ્ત હું રાચુ :

આપ ને તારા અંતરનો એક તાર,

બીજું હું કાંઈ ન માગું:

વિશે

I am young man of 77+ years

Posted in miscellenous

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

વાચકગણ
  • 658,608 hits

Enter your email address to subscribe to this blog and receive notifications of new posts by email.

Join 277 other followers

તારીખીયું
જૂન 2021
સોમ મંગળ બુધ ગુરુ F શનિ રવિ
 123456
78910111213
14151617181920
21222324252627
282930  
સંગ્રહ
ઓનલાઈન મિત્રો
%d bloggers like this: