ગીતાધ્વનિ (ભગવદ ગીતાનો સમશ્લોકીઅનુવાદ) કિશોરલાલ ઘ. મશરૂવળા નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ380 014 અધ્યાય: 9 જ્ઞાનનો સાર શ્રીભગ્વાન બોલ્યા— તને નિષ્પાપને મારું સારમાં સાર જ્ઞાન આ કહું વિજ્ઞાનની સાથે, જે જાણ્યે દોષથી છૂટે….1 શ્રેષ્ઠ વિદ્યા, પરંસાર, આ છે પવિત્ર ઉત્તમ; અનુભવાય…