ગીતા ધ્વનિ: અધ્યાય:અધ્યાય :પંદરમો પુરુષોત્તમ સ્વરૂપ શ્રી ભગવાન બોલ્યા— ઊંચે મૂળ, તળે ડાળો, શ્રુતિઓ પાંદડાં કહ્યાં;એ અવિનાશ અશ્વત્થ જાણે, તે વેદ જાણતો….1 ઊંચે-તળે ડાળ-પસાર તેનો, ગુણે વધ્યો, ભોગથી પાલવ્યો જે; નીચે, વળી, માનવલોક માંહી મૂળો ગયાં,–કર્મ વિશે ગૂંથાયાં. ….2 તેનું…