‘અખંડ આનંદ’પ્રસાદી ડિસેમ્બર,2020 પાનું: 78 કરુણા—દયા રાખીએ સદા યાદ\નરેંદ્ર કે. શાહ આજે આપને સહુ હળહળતા કળિયુગ્માં જીવન વિતાવી રહ્યા છીએ. જે કારણેકારણેનીતિવાન ભક્તિને ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પ્રેમ, મમતા, લાગણી, કરુણા ને સ્નેહભાવની સરિતાના જળ હળવેક-હળવેક…